gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો | saudi arab…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો | saudi arab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver Demand: વિશ્વભરમાં સોના માટે પ્રખ્યાત સાઉદી અરેબિયાનું કિંમતી ધાતુ પ્રત્યેનું વલણ બદલાયું હોવાનો સંકેત મળ્યો છે. સાઉદી અરેબિયાએ સોનાના બદલે ચાંદીની ખરીદી વધારી છે. આ ખરીદી ચાંદીના ઘરેણાં, સિક્કા સુધી સીમિત રહી નથી. નવા પ્રકારના વેપારનો મહત્ત્વનો ભાગ બની ચૂકી છે. સોલાર પેનલથી માંડી ઈલેક્ટ્રિક ગાડીઓ, મોબાઈલ ફોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મશીનોમાં ચાંદીના વધી રહેલા ઉપયોગના કારણે વિશ્વભરમાં ચાંદીની માગ ઝડપથી વધી રહી છે. 

સાઉદી અરેબિયાએ હાલના વર્ષોમાં ચાંદીની ખરીદી વધારી છે. જે મુખ્ય રૂપે આર્થિક વૈવિધ્યતા, ઔદ્યોગિક માગ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસને આભારી છે. નોંધનીય છે, સાઉદી 2030 સુધી ક્રૂડ પર  નિર્ભરતા ઘટાડી હવે ન્યૂ એનર્જી અને ટેક્નોલોજી સેક્ટરમાં રોકાણ વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ચાંદી ભવિષ્યની ઉર્જા ક્રાંતિની કરોડરજ્જુ

સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેન્કના આંકડાઓ ચોંકાવનારા છે. એક તરફ દેશ ક્રૂડથી આગળ વધી વિઝન 2030 હેઠળ નવી અર્થવ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે. બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક સોના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. જે ભવિષ્યની અર્થવ્યવસ્થા જે ધાતુઓ પર નિર્ભર રહેશે, તેમાં હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાંદીની વૈશ્વિક માગમાં 50 ટકાથી વધુ હિસ્સો ઔદ્યોગિક ક્ષેત્રે જોવા મળી છે. સોલાર પેનલ, ઈવી, બેટરી, 5જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. સાઉદી અરેબિયા પણ NEOM જેવા મેગા પ્રોજેક્ટ્સ અને ગીગા સોલાર ફાર્મ પર કામ કરી રહ્યું છે. ચાંદી ભવિષ્યની ઉર્જા ક્રાંતિની કરોડરજ્જુ બની છે. દાયકાના અંત સુધી ચાંદીનું 30 ટકાથી વધુ ઉત્પાદન ગ્રીન ટેક્નોલોજીમાં થશે. જે પોતાની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરી રહ્યું છે, તેમજ ઔદ્યોગિક ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યું છે.

સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય

ભવિષ્યમાં ચાંદી વિવિધ ઉદ્યોગોમાં મહત્ત્વની સંપત્તિ બનવા જઈ રહી હોવાથી સાઉદી અરેબિયાનું આ વલણ રોકાણકારો સુધી સીમિત રહ્યુ નથી. સેન્ટ્રલ બેન્ક દ્વારા પણ ખરીદી વધારવામાં આવી છે. તદુપરાંત અન્ય દેશોની સંસ્થાઓ અને સેન્ટ્રલ બેન્કોએ પણ ચાંદીમાં રોકાણ વધાર્યું છે. પરિણામે ચાંદીના ભાવ વધવાની વકી છે.

ચાંદીના ભાવ 40 ટકા ઉછળ્યા

ચાંદીના ભાવ ચાલુ કેલેન્ડર વર્ષમાં 40 ટકા સુધી ઉછળ્યા છે. ફુગાવો, નબળો ડોલર તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓના પગલે કિંમતી ધાતુમાં હેજિંગ વધ્યું છે. હેલ્થકેર, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી સહિતના સેક્ટરમાં માગ વધતાં ચાંદીની કિંમતો સતત વધી છે. 

ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત | bihar nalanda…

બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત | bihar nalanda...

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો ...

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો…, રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય; આરોપીને પરીક્ષા માટ…

રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો…, રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય; આરોપીને પરીક્ષા માટ…

6 months ago
જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

6 months ago
RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ | Children …

RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ | Children …

1 year ago
પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News