gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાલ્મિકી, રોહિત અને ખ્રિસ્તી સમાજમાં આક્રોશ

– એક વર્ષથી માટી ચોરાતા ટેકરો ગાયબ, કબરો ખૂલ્લી થઈ જાય તેવી સ્થિતિ છતાં તંત્ર નિંદ્રાધીન

ઠાસરા : ઠાસરાના ઢુણાદરા ગામમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે માટી ચોરી થઈ રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન અને સ્મશાનને જોખમ ઉભું થવા સાથે ત્રણ સમાજના લોકોની લાગણી દૂભાઈ છે. 

ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે માટી ખનન- ખોદકામ કરતા ખ્રિસ્તી સમાજની કબરો ખૂલ્લી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક વર્ષથી ગેરકાયદે ખોદકામ કરી ટ્રેક્ટરો મારફતે માટી ચોરાતા કબ્રસ્તાન અને સ્મશાન માટે જોખમ ઊભું થયું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ઢુણાદરા ગ્રામ પંચાયતના જવાબદાર પદાધિકારીઓને ગેરકાયદે ખોદકામ રોકવા રજૂઆત કરવા છતાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. એક વર્ષમાં માટીનો આખો ટેકરો ખોદી લઈ જઈ હવે સ્મશાન- કબ્રસ્તાન સુધી પહોંચી જતા ત્રણ સમાજની લાગણી દૂભાવા સાથે ચિંતાનું કારણ બની છે.

ધ્યાનમાં આવ્યા બાદ હવે ખોદકામ કરવા દેતા નથી : સરપંચ

ઢુણાદરા ગામના સરપંચ રમેશસિંહે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યા પછી હવે કોઈને પણ માટી ખોદકામ કરવા દેતા નથી. ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ શખ્સો હવે પછી માટી ખોદકામ ના કરે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા
GUJARAT

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા

May 14, 2026
Next Post
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in …

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in ...

માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal…

માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal...

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 …

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 …

5 days ago
VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ…

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ…

3 months ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે PGVCLની વીજ લાઈનમાં તાર બદલવાનું કામ કરી રહેલા શ્રમિકને વીજ આંચકો લા…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે PGVCLની વીજ લાઈનમાં તાર બદલવાનું કામ કરી રહેલા શ્રમિકને વીજ આંચકો લા…

10 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News