gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું | The water of Sabarmati reach…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું | The water of Sabarmati reach…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી છલોછલ

– દસ્ક્રોઈ- ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારના ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા નુકસાન

ધોળકા : ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી છલોછલ થઇ બે કાંઠે વહેતી થઇ છે. સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું છે. દસ્ક્રોઈ- ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારના ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારાપુર, ખંભાત, દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 

ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમના ત્રણ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૩૮,૯૭૬ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ ૯૬,૨૪૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 

સાબરમતી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે અમદાવાદના વાસણા બેરેજના તમામ ૨૫ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ૬૪,૮૩૧ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારાપુર, ખંભાત, દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નદીના ધસમસતાં પ્રવાહથી દસ્ક્રોઈ અને ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારમાં આવતા ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેથી કાંઠાની નજીક આવેલા ખેતરોમાં મોટા પાયે પાક અને જમીન ધોવાણ થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વૌઠા ખાતે સાત નદીઓના સંગમ થાય છે, જે આગળ જઈ ખંભાતના અખાતને મળે છે. તેના કારણે કાંઠા નજીકના ખેતરોના પાકો અને જમીન ધોવાણથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day...

‘કોમનવેલ્થ-2030’ માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી | Commonwealth Games …

'કોમનવેલ્થ-2030' માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી | Commonwealth Games ...

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd…

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu…

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu…

11 months ago
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight …

ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight …

10 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

4 months ago
વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News