gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Contract System: સુપ્રીમ કોર્ટે ગુજરાતના સહાયક પ્રોફેસરોને લઇને સમાન કામ, સમાન વેતન મુદ્દે ચુકાદો આપ્યો છે ત્યારે છેલ્લા 15-20 વર્ષથી 7 લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે, મહત્ત્વની વાત એછેકે, એમ.બી. શાહ કમિશને પણ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની ભલામણ કરી છે, છતાં રાજ્ય સરકારે કોઇ પગલું લીઘું નથી. આ જોતાં ગુજરાત આર્થિક શોષણનું મોડલ છે.

શાહ કમિશને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ કરી છતાંય રાજ્ય સરકાર અમલ કરવા રાજી નથી

સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં સ્પષ્ટપણે ટિપ્પણીમાં કહ્યું કે, અઘ્યાપકો અને શિક્ષકો એ દેશના ઘડતર માટેની ભૌતિક સંપદા છે. તેમના માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનું ગાન પુરતું નથી. શિક્ષકો ફક્ત ભણાવતા નથી, બાળકોના ભવિષ્યને પણ આકાર આપે છે તેમનું આર્થિક શોષણ કરવાના બદલે તેમને સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંત અનુસાર વેતન મળવું જોઈએ. 

સુપ્રીમ કોર્ટના આદેશનો તાકીદે અમલની માંગ

આ તરફ, ભાજપની સરકારની નીતિ શિક્ષીત યુવાઓનું રીતસર આર્થિક શોષણ કરી રહી છે. છેલ્લા 15-20 વર્ષથી સરકારના વિવિધ વિભાગો, મંત્રાલયો અને બોર્ડ-નિગમોમાં સાત લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને ઓછા પગારે નોકરી કરવા મજબૂર છે. એમ.બી. શાહ કમિશને પણ કરાર આધારિત યોજનાને નાબૂદ કરવાની ભલામણ કરી હોવા છતાં ખુદ સરકાર જ યુવાઓનું વર્ષોથી આર્થિક શોષણ કરી રહી છે જે ચિંતાજનક છે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, સપાટી 135.65 મીટરે પહોંચી, જળસંકટનું વિઘ્ન દૂર થશે

ફિક્સ પગારની પ્રથાને ગેરબંધારણીય ઠરાવાયેલી

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ભૂતકાળમાં ફિક્સ પગારને ગેરબંધારણીય ઠરાવી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો ગુજરાતના યુવાન-યુવતીઓને આર્થિક શોષણમાંથી મુક્તિ આપવા માટે ફિક્સ પગારની પ્રથા નાબુદ કરવાનો હતો. આ મામલે ખુદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે.

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
Next Post
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev...

આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘ મહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ | gujarat 64 talukas …

આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘ મહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ | gujarat 64 talukas ...

સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના…

સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

4 months ago
અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

3 months ago
ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | A young man from Langala who won the election was thre…

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | A young man from Langala who won the election was thre…

2 weeks ago
અમદાવાદના બાવળામાં મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડામાં મકાન માલિકની હત્યા, આરોપીની ધરપકડ | ahmedabad bavla …

અમદાવાદના બાવળામાં મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડામાં મકાન માલિકની હત્યા, આરોપીની ધરપકડ | ahmedabad bavla …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News