gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in Business
0 0
0
ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ ડોલર અને રૂપિયો નબળો પડતાં કિંમતી ધાતુના ભાવમાં તેજી આવી છે. સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સર્વોચ્ચ ટોચે નોંધાયા હતા. 

અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ

અમદાવાદમાં આજે સોનું ફરી નવી ટોચે પહોંચ્યું હતું. સોનાનો ભાવ રૂ. 800 વધી રૂ. 104600 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જે અગાઉ શનિવારે રૂ. 103800 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી પણ રૂ. 1000 ઉછળી રૂ. 1,18,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ આજે તેજી જોવા મળી હતી.

 વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહની ટોચે

વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડતાં તેમજ ફુગાવો વધવાની વકી વચ્ચે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી નોંધાઈ હતી. સ્પોટ ગોલ્ડ આજે 0.1 ટકા ઉછળી 3399.60 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ક્વોટ થઈ રહ્યું હતું. જે ઈન્ટ્રા ડે 3401.73 ડોલર પ્રતિ ઔંસની બે સપ્તાહની ટોચે પહોંચ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હતો.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે

સોના-ચાંદીના ભાવમાં ઉછાળાના કારણો

  • અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ પ્રતિબંધોના કારણે મોંઘવારી વધવાની ભીતિ
  • ફેડ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા
  • વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતાઓ

ઓગસ્ટમાં સોના કરતાં ચાંદી વધુ ઉછાળો

અમદાવાદ ચોક્સી મહાજનના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં અત્યારસુધીમાં સોનાનો ભાવ રૂ. 3200 પ્રતિ 10 ગ્રામ વધ્યો છે.  જ્યારે ચાંદી રૂ. 6000 પ્રતિ કિગ્રા મોંઘી થઈ છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીમાં વધુ તેજી નોંધાય તેવી શક્યતા કોમોડિટી નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
Next Post
મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય’

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- 'જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય'

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred…

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred...

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- 'જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું | Poverty of the p…

વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું | Poverty of the p…

2 months ago
મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

1 year ago
ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

5 months ago
અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News