gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Revenue Talati 2025 Exam : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. GSSSB મંડળ દ્વારા રેવન્યુ તલાટીની વર્ષ 2025ની પરીક્ષા પ્રાથમિક પરીક્ષાને લઈને જાહેરાત કરી છે. 

GSSSB હેઠળ યોજાનાર રેવન્યુ તલાટી (301/202526) ભરતીની પ્રાથમિક પરીક્ષાને લઈને મંડળે જાહેરાત કરી છે. જેમાં GSSSBએ રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ લેવામાં આવશે તેમ જણાવાયું છે. 

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી

મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના ગત 26 મેથી ફોર્મ ભરાવવાના શરુ થયા હતા. જેમાં ફેર્મ ભરવાની તારીખ લંબાવીને 12 જૂન કરાઈ હતી. રેવન્યુ તલાટીની ભરતી 2025 સંબંધિત વધુ માહિતી GSSSB સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall ...

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા - કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b...

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

1 month ago
એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે! સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના MoU | Guj…

7 months ago
રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાન પરથી અનાજ લઈ શકશે, લાંબી લાઈનોની ઝંઝટથી મુક્તિ | government…

6 days ago
વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે | Ganpati Special train fro…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News