gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ છે. તેવામાં લાંબા વિરામ અને અસહ્ય ગરમી-બફારા બાદ અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. આજે ગુરુવારે (28 ઓગસ્ટ) બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ

ખાંભા-ગીર વિસ્તારમાં ત્રાકુડા, ડેડાણ, માલકનેશ, નીગાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ડેડાણ ગામની બજારોમાં તો વરસાદી પાણી જાણે નદીના પ્રવાહની જેમ વહેવા લાગ્યા હતા. આ વરસાદથી કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકને જીવનદાન મળ્યું છે. થોડા દિવસોની વરાપ બાદ આવેલા આ વરસાદે ખેડૂતોમાં આશા જગાવી છે કે, પાકને સારો લાભ થશે અને પશુધન માટે પાણીનો સંગ્રહ પણ થશે.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ 2 - image

રાજુલા અને જાફરાબાદમાં પણ મેઘમહેર

રાજુલા શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હીડોરાણા, સતડીયા, કડીયાળી અને જૂની કાતર સહિતના પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં લોર, ફાચરીયા અને ટીંબી જેવા ગામોનો સમાવેશ થાય છે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેતીને ફાયદો થવાની આશા છે, જેનાથી આગામી સમયમાં પાકનું ઉત્પાદન સારું રહેશે. આ વરસાદે ખેડૂતોના ચહેરા પર હરખ છવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા - કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b...

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans...

’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

'75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ', મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

5 months ago
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

5 months ago
માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો | Mass Confiscation Campaign E…

માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો | Mass Confiscation Campaign E…

5 months ago
કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા…

કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News