gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિકાસકારોને રાહત : કપાસની ડયુટી-ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો | Relief for exporters: Duty fr…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in Business
0 0
0
નિકાસકારોને રાહત : કપાસની ડયુટી-ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો | Relief for exporters: Duty fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવીદિલ્હી : ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણય બાદ ભારત ખાતેથી અમેરિકા ખાતે થતી વિવિધ નિકાસ  ખાસ કરીને ટેકસટાઈલની નિકાસ પર ફટકો પડવાની શકયતાને ધ્યાનમાં રાખી સરકારે રો કોટનને આયાત ડયૂટીમાં અપાયેલી મુક્તિ માટેનો સમયગાળો વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ ૧૮ ઓગસ્ટના એક નોટિફિકેશન મારફત રૂ પરની ૧૧ ટકા આયાત ડયૂટીને ૩૦ સપ્ટેમ્બર સુધી  નાબુદ કરાઈ હતી. 

મુક્તિનો સમયગાળો લંબાવાતા યાર્ન, ફેબ્રિક, ગારમેન્ટસ સહિતના ટેકસટાઈલ સેગમેન્ટને રાહત થશે એમ  નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

ટેકસટાઈલ નિકાસકારોને ટેકો પૂરો પાડવાના ભાગરૂપ કેન્દ્ર સરકારે રૂ (એચએસ ૫૨૦૧)ને આયાત ડયૂટીમાંથી મુક્તિનો સમયગાળો લંબાવી ૩૧ ડિસેમ્બર સુધી કર્યો છે, એમ સુત્રોએ જણાવ્યું હતું. 

આયાતી રો કોટન પર પાંચ ટકા બેઝિક કસ્ટમ્સ ડયૂટી  તથા  પાંચ ટકા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ મળીને એકંદરે ૧૧ ટકા ઈફેકટિવ ડયૂટી વસૂલવામાં આવે છે. 

આ પગલાંને કારણે ટેકસટાઈલ મૂલ્ય સાંકળમાં કાચા માલ પાછળના ખર્ચમાં ઘટાડો થશે. અમેરિકી વહીવટીતંત્રએ ૨૭ ઓગસ્ટથી ભારતના માલસામાન પર એકંદરે ૫૦ ટકા ટેરિફ લાગુ કરી છે. આ ટેરિફને કારણે ટેકસટાઈલ ઉપરાતં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર પ્રોડકટસ સહિતની નિકાસને ફટકો પડવાની ચિંતા પ્રવર્તી રહી છે.

દેશમાં ઉત્પાદિત થતા ગારમેન્ટમાંથી ૨૫ ટકા નિકાસ થાય છે જ્યારે ૭૫ ટકાનો ઘરઆંગણે જ વપરાશ થાય છે. 

૫૦ ટકા ટેરિફને કારણે ભારતના રૂની નિકાસને પણ અસર થવાની શકયતા નકારાતી નથી. રો કોટનને ડયૂટીમાં અપાયેલી રાહતથી દેશમાં તેના પૂરવઠામાં વધારો થશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે જેને પરિણામે ફિનિશ્ડ ટેકસટાઈલ પ્રોડકટસ અમેરિકાની  તથા અન્ય બજારોમાં સ્પર્ધાત્મક ભાવે ઓફર કરી શકાશે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.  નિકાસ માટે વૈશ્વિક ફરજપાલનના ધોરણનું પાલન કરવા ઊંચી ગુણવત્તાના રૂની ભારતના ટેકસટાઈલ  ઉદ્યોગને આવશ્યકતા રહે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…
Business

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

March 27, 2026
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion
Business

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

March 27, 2026
પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…
Business

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…

March 27, 2026
Next Post
ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India’s GDP …

ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India's GDP ...

આઈટી તેમજ ફાર્મા શેરોમાં ધોવાણે સેન્સેક્સ 706 પોઈન્ટ ગબડીને 80081 | Sensex plunges 706 points to 80 …

આઈટી તેમજ ફાર્મા શેરોમાં ધોવાણે સેન્સેક્સ 706 પોઈન્ટ ગબડીને 80081 | Sensex plunges 706 points to 80 ...

આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune…

આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for public brawl near Soma Lake

સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for public brawl near Soma Lake

3 months ago
300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

3 months ago
વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

12 months ago
ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News