gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…
2
VIEWS
Share on FacebookShare on Twitter

New System For Birth-Death Registration : ગુજરાતમાં હવે જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી 01 સપ્ટેમ્બર, 2025થી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત E-olakh Applicationને બદલે હવે કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) Portal પર કરવાની રહેશે. આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ પોર્ટલ બપોરના 12 વાગ્યાથી કાર્યરત થશે.

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ

આ નવું પોર્ટલ જન્મ અને મરણના બનાવોની નોંધણીને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવશે. આ નવા ફેરફારને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારને રાજ્ય કક્ષાએથી ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હૉસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવાની તાલીમ પૂરી પાડવામાં આવી છે.

જ્યારે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તેને લઈને ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખવામાં આવશે અને જો કોઈ પ્રશ્નો ઊભા થશે તો તેનું સમાધાન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

શહેરી વિસ્તારોમાં કાર્યરત તમામ હૉસ્પિટલોને CRS પોર્ટલ સાથે જોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા જાહેર રજાના દિવસે, 31મી ઑગસ્ટ, 2025ના રોજ પણ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આ પગલાંનો હેતુ એ છે કે નાગરિકોને નવી સિસ્ટમ અપનાવવામાં કોઈ અગવડ ન પડે અને સચોટ ડેટા એકત્ર કરી શકાય. આ પરિવર્તનથી જન્મ અને મરણના રૅકોર્ડ્સનું સંકલન વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ બનશે, જે ડેટા મેનેજમેન્ટ અને નાગરિકો માટેની સેવાઓમાં સુધારો લાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…
GUJARAT

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

May 9, 2026
એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…
GUJARAT

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

May 9, 2026
માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…
GUJARAT

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…

May 9, 2026
Next Post
‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo...

પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …

પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને આરટીઆઈ મામલે રૂા. 1 હજારનો દંડ | The then Chief Officer of Chot…

ચોટીલા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને આરટીઆઈ મામલે રૂા. 1 હજારનો દંડ | The then Chief Officer of Chot…

8 months ago
કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

8 months ago

1 year ago
રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News