gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાથમતી અને સાબરમતી નદી ભરાઇ ગયા બાદ

ડભોડા-વડોદરા ગામ વચ્ચેનો કોઝ વે સામાન્ય વરસાદમાં બંધ કરવાની નોબત ઃ ઓવરબ્રીજ બનાવવા પ્રબળ માંગ

ગાંધીનગર :  ગાંધીનગર અને દહેગામ તાલુકામાંથી પસાર થતી ખારી નદી આ
ચોમાસાની સિઝનમાં પહેલીવાર બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને
કારણે શનિવારે ડભોડા અને વડોદરા ગામની વચ્ચે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા
મળ્યો હતો. ત્યારે અહીંના કોઝ વે પરથી પસાર થવું હાલ જોખમકારક હોવાનું સ્થાનિકો
જણાવી રહ્યા છે અહીં બ્રીજની મંજુર હોવા છતા તે બનતો નથી જેના કારણે પણ
ગ્રામજનોમાં રોષ છે.

ખારી નદીમાં પહેલીવખત પાણી આવ્યું છે જેને પગલે સમગ્ર
વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. નદીમાં પાણી આવવાથી ખેડૂતો અને સ્થાનિક
લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે
,
કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણીના ોતોને ફરીથી ભરવા માટે
થશે.ખારી નદીમાં પાણી આવવાની ઘટના ખેડૂતો માટે ખુશીની વાત છે પરંતુ સ્થાનિર વાહન
વ્યવહાર માટે જોખમની વાત છે. ડભોડા-વડોદરા ગામ વચ્ચેથી પસાર થતી ખારી નદી પરનો કોઝ
વે સામાન્ય પાણી આવે તો પણ તે જળમગ્ન થઇ જાય છે એટલુ જ નહીં
, સ્થાનિક
વાહનચાલકો આ કોઝ વે પરથી જીવના જોખમે અવર જ વર કરતા હોય છે જે દુર્ઘટના નોંતરી શકે
તેમ છે ત્યારે સ્થાનિક તંત્રએ અહીં સલામતીના પગલાં લેવા આવશ્યક હાવા માટે રજુઆત
કરવામાં આવી છે.

એટલુ જ નહીં,
કોઝવે પર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ પણ તેનું નિર્માણકાર્ય શરૃ થયું
નથી. આ માર્ગ બંધ થવાથી લોકોને લાંબા અંતરનો ફેરો લેવાની ફરજ પડે છે
, જેનાથી સમય અને
શક્તિ બંનેનો વ્યય થાય છે. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે સલામતીના પગલાં ભરવા
અને ઓવરબ્રિજનું કામ ઝડપથી શરૃ કરવું જોઈએ. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી
રહ્યો છે. જો આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો સ્થાનિકોને ભારે હાલાકીનો
સામનો કરવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f...

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપ…

2 years ago
ઘોર કળિયુગ: વડોદરામાં કાકાએ ફૂલ જેવી ભત્રીજીને હવસનો શિકાર બનાવી | Uncle made flower like niece a vi…

1 year ago
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSIના સમાધાન માટે ધમપછાડા, ફરિયાદ ન થતા પોલીસની …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News