gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in Business
0 0
0
બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતમાં ઘરગથ્થું ક્ષેત્રની કુલ નાણાકીય બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો વર્ષ ૨૦૧૧-૧૨માં ૦.૯ ટકા હતો, એ વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૬ ટકા થયો છે. મેનેજમેન્ટ હેઠળની એસેટ્સ એટલે કે એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૧૭.૧ ટકાના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) પર વધી છે. જેનાથી મ્યુચ્યુઅલ ફંડ્સ ઈક્વિટીમાં સ્થિરતા સાથે મજબૂત વૃદ્વિ થઈ છે અને એફપીઆઈઝના આઉટફ્લો દ્વારા જોવાતી અસ્થિરતા સામે ઈક્વિટી બજારને મદદ મળી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના અહેવાલ મુજબ સેન્ટ્રલ બેંકે નવા પ્રવેશકર્તાઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે રોકાણકારોમાં શિક્ષણ અને રક્ષણમાં વધારો કરવાની હાકલ કરી છે. દાયકાઓથી, ભારતીય ઘરો ફિક્સ્ડ ડિપોઝિટ અને સોનાના સુરક્ષિત રોકાણને પસંદ કરતા હતા. જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ : ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયાઝ સેવિંગ્સ લેન્ડસ્કેપ, દર્શાવે છે કે, કેવી રીતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ઘરગથ્થુ રોકાણકારો માટે ઈક્વિટી બજારોમાં રોકાણ કરવા માટે પસંદગીના માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે.

આ પરિવર્તન લોકોની વધતી આવક, નાણાકીય સાક્ષરતામાં વધારો અને ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વિસ્તરવાના કારણે જોવાયું છે. શેરધારકો તરીકે તેમનો પ્રભાવ પણ ઝડપથી વધ્યો છે, જેમાં કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું શેરહોલ્ડિંગ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં માર્ચ ૨૦૧૦ના અંતના ૩.૭ ટકા હતું, એ વધીને માર્ચ ૨૦૨૫ના અંતે ૧૦.૪ ટકા રહ્યું છે.

આ રિપોર્ટમાં ઈક્વિટી ફંડોમાં પ્રવાહ માટે ઓળખાયેલા પ્રમુખ પરિબળોમાં ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝનમાં વધારો, ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો અને બિઝનેસ કોન્ફિડેન્સ પ્રમુખ રહ્યા છે.

ડીમેટ એકાઉન્ટોમાં વૃદ્વિ બાબતે નોંધાયું છે કે, એ ઈક્વિટી પ્રોડક્ટસમાં વધારે રોકાણ પ્રવાહ લાવી શકે છે. સતત નીચા થાપણ દરોના સમયગાળામાં લોકો અન્ય એસેટ વર્ગ કે જેમાં ઊંચું વળતર ઓફર થતું હોય એના તરફ વળતા હોય છે. બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સની પણ પ્રવાહ પર અસર અપેક્ષિત રહે છે, કેમ કે એ ભાવિ વૃદ્વિનો સંકેત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
Business

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

June 10, 2026
વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
Next Post
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

'હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ...' સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup...

અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે | Amul Dairy electi…

અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે | Amul Dairy electi...

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

6 months ago
30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

11 months ago
છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…

10 months ago
નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News