gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Diamond Industry Of Gujarat: છેલ્લા પાંચ વર્ષથી સુરતના હીરા ઉદ્યોગની દશા બેઠી છે. તેમાં પણ દરવર્ષે આવી રહેલા નવા નવા પડકારો ઉદ્યોગને વધુ કંગાળ બનાવી રહ્યો છે.  હાલ અમેરિકાના ટેરિફે ગુજરાતના હીરા ઉદ્યોગને વ્યાપક અસર કરી છે. જેના લીધે લાખો લોકો રોજગારી પર સંકટ તોળાઈ રહ્યું છે. અનેક લોકોએ આજીવિકા ગુમાવી હોવાના કિસ્સા પણ બન્યા છે.

હીરા ઉદ્યોગને નડતા પડકારો

2019-20માં કોવિડ ત્યારબાદ 2021માં પોસ્ટ કોવિડ સ્થિતિ, 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ, અને ત્યારબાદ લેબોરેટરીમાં બનતા લેબગ્રોન ડાયમંડનું વ્યાપક આગમન ઈઝરાયેલ-પેલેસ્ટાઈન તણાવ અને હવે 2025માં ટ્રમ્પના ઊંચા ટેરીફને કારણે ડાયમંડ ઉદ્યોગના અંદાજિત 15 લાખ હીરા કારીગરોના જીવન પર સીધી અસર થઈ છે. જેના કારણે લગભગ પાંચ લાખ કારીગરોએ કાયમી નોકરી ગુમાવી છે અને ત્રણ લાખથી વધુ કારીગરોએ વ્યવસાયનું કાયમી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. 

ટેરિફની માઠી અસર

અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરીફ લાદવામાં આવતા તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર થઈ છે. 30 ટકા ભારતીય ડાયમંડ ઉદ્યોગ અમેરિકાના માર્કેટ પર આધારિત છે ત્યારે સુરત, પાલનપુર, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢમાં 15 લાખથી વધુ હીરા કારીગરોમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકાના ટેરિફના કારણે હીરાની નિકાસમાં 40થી 45 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. 

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને 'સુરતી હીરા' ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્રભાવિત 2 - image

પાંચ લાખ લોકોએ વ્યવસાય બદલ્યો

છેલ્લા બે વર્ષમાં પાંચ લાખથી વધુ હીરા કારીગરોએ પોતાનો વ્યવસાય બદલવાનો નિર્ણય લઈ લીધો છે. એકલા સુરતમાં જ દસ લાખ કારીગરો કામ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રના કુલ મળીને 5 લાખ હીરા કારીગરો સીધા પ્રભાવિત થયા છે ભાવનગર, અમરેલી અને જુનાગઢના ફર્મોમાં એક લાખ કારીગરોએ તો નોકરી ગુમાવી છે. સુરતમાં માસ લેવલે નોકરીઓ જઈ રહી છે. દોઢ લાખ કારીગરોને અચોક્કસ મુદત સુધી નહીં આવવા જણાવી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, ભારતીયોને પણ નિશાને લેવાયા

ટેક્સટાઈલ તરફ વળ્યા પણ…

સુરતમાં મોટા ભાગના કારીગરો ટેક્સટાઈલ ઉદ્યોગમાં શિફ્ટ કરવા લાગ્યા છે. પરંતુ ટેક્સટાઈલ સેક્ટર પણ ટેરિફના સંકજામાં આવ્યું છે. જો કે, ટેક્સટાઈલ સેક્ટરને અમેરિકાનો વિકલ્પ સરળતાથી મળશે તેવો આશાવાદ છે. હીરાના ઘણઆ વેપારીઓએ પારંપારિક ખેતી, એમ્બ્રોઈડેરી કે ક્લાઉડ કિચનનો વિકલ્પ પણ રોજગાર તરીકે અપનાવવાનું નક્કી કર્યું છે. ટેરિફના સમાચારથી ત્રણ લાખ નોકરીઓને સીધી અસર થઈ છે. છતાં હજુ લોકોને ઊંડે ઊંડે આશા છે કે ટેરિફમાં ફેરફાર થતાં ફરી માર્કેટ ઊભું થશે. પરંતુ તેની વ્યાપક અસર થશે તો જાણકારોના મતે 90 ટકા જવેલરી ઉદ્યોગની નોકરીઓ પર તેની અસર થશે.

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને 'સુરતી હીરા' ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્રભાવિત 3 - image

લેબગ્રોન ડાયમંડની પણ અસર

પાલનપુર હીરા ઉદ્યોગ ઉદ્યોગપતિઓનું સૌથી મોટું હબ રહ્યું છે જ્યાં હીરાના ઉત્પાદન ઘટી રહ્યા છે. અમદાવાદમાં આવેલા જ્વેલરી શોરૂમ અને પ્રોસેસિંગ યુનિટમાં કારીગરો સીધા કે આડકતરી રીતે નોકરી ગુમાવી રહ્યા છે.  એક તરફ હીરામાંથી લેબોરેટરી બેઝ લેબગ્રોન પ્રોસેસિંગ યુનિટમાંથી શિફ્ટીંગ થયું અને હવે ટેરિફને કારણે ઓર્ડર ઘટતાં અમદાવાદના હીરા બજારમાં માઠી દશા જોવા મળી છે. સુરતમાં ઘણી ફેક્ટરીઓમાં લેબગ્રોનના આવ્યા પછી 70ટકા સ્ટાફ ઓછો કરવામાં આવ્યો હતો, જ્યાં 10 ટકા સ્ટાફ સાથે તેઓ કામ ચલાવી રહ્યા છે. હાલમાં સુરતના વેપારીઓ વિકલ્પ તરીકે દુબાઈ, યુરોપ, લેટીન અમેરિકા અને સ્થાનિક વેચાણ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે પરંતુ હીરા બજારને અમેરિકા આધારિત બજારમાંથી સ્વતંત્ર થતાં સમય લાગશે.

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને 'સુરતી હીરા' ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્રભાવિત 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી | Bharuch: Pet…

ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી | Bharuch: Pet...

ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b...

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ…

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ…

12 months ago
મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w…

મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w…

4 months ago
વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

1 week ago
જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …

જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News