gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

પાલડીમાં રહેતા એક વ્યક્તિના મોબાઇલને હેક કરીને તેના ગુગલ- પેમાંથી ૨૫ હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસની તપાસમાં પાલડી પોલીસને ઓનલાઇન ચિટીંગના કરોડો રૂપિયાની હેરફેરની ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં  ત્રીજા લેવલ સુધીના નાણાંકીય વ્યવહાર અંગેની તપાસ બાદ છ શખ્સોને ઝડપીને તેમની પાસેથી ૩.૧૬ કરોડની રોકડ જપ્ત કરી હતી. જે ઓનલાઇન છેતરપિંડીની રકમ હતી. આ કેસની તપાસમાં ૨૩.૨૩  કરોડના આર્થિક વ્યવહારની ચોંકાવનારી માહિતી પણ પોલીસને મળી છે.

પાલડીમાં રહેતા ઉર્વીશભાઇ ભારદ્વાજના મોબાઇલ ફોનને હેક કરીને બેક ઓફ બરોડામાં  ઓટીપી વિના જ ગુગલ પે દ્વારા ત્રણ અલગ અલગ વ્યવહાર કરીને ઓનલાઇન છેતરપિડી આચરવામાં આવી હતી. આ કેસમાં છેતરપિંડીની રકમ નાની હતી. પરંતુ, કેસને ગંભીરતાથી લઇને પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ આર પરવાડાએ તપાસ શરૂ કરાવી હતી. જેમાં ૨૫ હજાર રૂપિયા ક્યા ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા? તે વિગતો મેળવવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ નાણાં  ત્રણ અલગ-અલગ લેયરમાં ટ્રાન્સફર થયા હતા અને ત્રીજા લેયરના નાણા ડ્રાઇવ-ઇન રોડ બ્રાંચની ં યુનિયન બેંકના બે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.   આ એકાઉન્ટમાંથી સેલ્ફના ચેક લખીને નિયમિત રીતે લાખો રૂપિયાની રકમ ઉપાડવામાં આવતી હતી. જેથી પોલીસે બેંક નાણાં ઉપાડવા આવતા છ વ્યક્તિઓની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી કુલ ૩.૧૬ કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત, ૧૫ મોબાઇલ ફોન અને નવ ચેક બુક મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  છેતરપિડીના નાણાં સેલ્ફના ચેકથી ઉપાડીને આંગડિયા પેઢીથી હવાલા મારફતે વિવિધ શહેરોમાં મોકલીને તેને ક્રિપ્ટો કરન્સીની બ્લોક ચેઇનમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પોલીસે તપાસ કરેલી સેકન્ડ લેયર નાણાં યશ બેંકમાં ટ્રાન્સફર થયા હતા. જ્યારે ત્રીજા લેયરના નાણાં યુનિયન બેંકમાં જતા હતા. જેમાં કુલ ૨૩.૨૩ કરોડના નાણાંની હેરફેર થઇ હતી. જ્યારે સાયબર ફ્રોડની ફરિયાદની રકમના નાણાં  ૯.૨૭ કરોડ હતા. પોલીસે આ અંગે છ આરોપીઓની સઘન પુછપરછ કરવાની સાથે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પોલીસે ક્યા ક્યા આરોપીઓની ધરપકડ કરી?

આરીફખાન મકરાણી રહે.ધાબરનગર સોસાયટી,શાહીબાગ, અમદાવાદ

અશ્વિન પટેલ રહે. જુનાપુરા ગામ, જિ. મહેસાણા

સ્મીત ચાવડા રહે. કોઠીવાળી ચાલી પાસે,કલોલ ગાંધીનગર

રાકેશ પ્રજાપતિ રહે. પખાલીની પોળ,રાયપુર દરવાજા, આસ્ટોડીયા

જગદીશ પટેલ રહે. ઇટાદરા, તા. માણસા, જિ. ગાંધીનગર

જસ્મીન ખંભાયતા રહે.સેટેલાઇટ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ

આરોપીઓને રોકડ ઉપાડવાના બદલામાં કમિશન મળતુ હતુ

પાલડીના નાના ગુનામાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા આરોપીઓની પુછપરછમા ંજાણવા મળ્યું હતુ કે તેમને કોઇ વ્યક્તિ દ્વારા ચેક બુક આવી દેવામાં આવી હતી અને આ બંક એકાઉન્ટ કોના નામે હતા? તે અંગે તેમની  પાસે ચોક્કસ માહિતી નહોતી. પણ, તેમને ફોન આવે ત્યારે તે બેંકમાં જઇને સેલ્ફનો ચેક લખીને નાણાં ઉપાડીને સુચના મુજબ આંગડીયાને આપતા હતા. જેના બદલામાં તેમને કમિશન મળતુ હતું.  અત્યાર સુધી આરોપીઓ ખુબ મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

મોટાભાગની બેન્કો સસ્પેક્ટ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ આરબીઆઇને કરતી નથી 

બેન્કો દ્વારા એકાઉન્ટ ખોલવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા યોગ્ય વેરિફિકેશન કરવામાં આવતુ નથી. જેને લઇને નવા ખોલાયેલ બેન્ક એકાઉન્ટોમાં લાખો કરોડો રૂપિયાના ઠગાઇના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. ત્યારે કોઇ પણ બેન્ક એકાઉન્ટમાં અચાનક મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થાય તો જે-તે બેન્ક સત્તાધીશે એકાઉન્ટધારકને બોલાવી આટલા રૂપિયા ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે અંગે પૂછવાનું હોય છે. તેમજ આરબીઆઇને સસ્પેક્ટ ટ્રાન્ઝેક્શન રિપોર્ટની જાણ કરવાની હોય છે. પરંતુ મોટાભાગની બેન્ક દ્વારા આવી જાણ કરવામાં આવતી નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa…

સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa...

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la…

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

3 months ago
મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

8 months ago
દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…

દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…

9 months ago
સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News