gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના મહુવામાં પોણા 2 ઇંચ અને ભાવનગરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો | half inches of rain fell in Mahuva…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાના મહુવામાં પોણા 2 ઇંચ અને ભાવનગરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો | half inches of rain fell in Mahuva…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લાના 7 તાલુકામાં ઝરમરથી લઈ પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો 

– સિહોર અને ઘોઘા તાલુકામાં અડધો ઇંચ, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં વરસાદી ઝાપટા 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે અને જુદા જુદા તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાં આજે રવિવારે જિલ્લાના મહુવા અને ભાવનગર તાલુકામાં સારો વરસાદ પડયો હતો. 

મેઘરાજાએ આજે રવિવારે ભાવનગર જિલ્લામાં મહેર કરી હતી, જેમાં સાત તાલુકામાં ઝરમર વરસાદથી લઈ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં મહુવા તાલુકામાં ૪ર મીલીમીટર એટલે કે પોણા બે ઇંચ અને ભાવનગર તાલુકામાં ર૯ મીલીમીટર એટલે કે સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. આ બંને તાલુકામાં ધોધમાર વરસાદ આવતા રોડ પર પાણી ફરી વળી વળ્યા હતા, જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. ઘણા લોકો વરસાદમાં પલળીને ઘરે પહોંચ્યા હતાં. આ ઉપરાંત સિહોર તાલુકામાં ૧૪ મીલીમીટર અને ઘોઘા તાલુકામાં ૧ર મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ પડયો હતો. 

ઉમરાળા તાલુકામાં પ મીમી, વલ્લભીપુર તાલુકામાં ર મીમી અને તળાજા તાલુકામાં ૧ મીમી એટલે કે વરસાદી ઝાપટા પડયા હતા, જયારે ગારિયાધાર, પાલિતાણા અને જેસર તાલુકામાં આજે વરસાદ પડયો ન હતો તેમ માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર જિલ્લામાં હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે આગામી દિવસોમાં પડવાની શકયતા છે. 

ખેતી માટે હાલ વરસાદની જરૂર ન હોવાની ચર્ચા 

ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે ખેતી પાકને પુરતુ પાણી મળી ગયુ છે તેથી હાલ વરસાદની જરૂર નથી તેમ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. જિલ્લામાં હાલ ઉઘાડ થવાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉઘાડ નિકળતો નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પાકની આસપાસ ઘાસ ઉગી ગયુ છે પરંતુ વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં કામ કરી શકતા નથી. ઉઘાડ નિકળે તો ખેતીને ફાયદો થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…
GUJARAT

અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
Next Post
ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…

ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre...

માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…

માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500...

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

3 months ago
ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

2 months ago
ગાંધીનગરમાં રોગચાળો વકર્યો: દૂષિત પાણી પીવાથી અનેક લોકો બીમાર, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો | Ga…

ગાંધીનગરમાં રોગચાળો વકર્યો: દૂષિત પાણી પીવાથી અનેક લોકો બીમાર, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો | Ga…

1 month ago
રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી, સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી | rajkot srp jawan e…

રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી, સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી | rajkot srp jawan e…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News