gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST કલેક્શન ઓગસ્ટમાં 1.86 લાખ કરોડ થયું, વાર્ષિક ધોરણે 6.5 ટકાનો વધારો | good news gst collection au…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in Business
0 0
0
GST કલેક્શન ઓગસ્ટમાં 1.86 લાખ કરોડ થયું, વાર્ષિક ધોરણે 6.5 ટકાનો વધારો | good news gst collection au…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GST Collection In August: આજે સોમવારે કેન્દ્ર સરકારે GST કલેક્શનના આંકડા રજૂ કર્યા હતાં. જે માસિક ધોરણે ઘટ્યું છે. પરંતુ સરેરાશ ધોરણે રૂ. 1.80 લાખની સપાટી જાળવી રાખી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન 1.86 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 6.5 ટકા વધુ છે. ઓગસ્ટ 2024 માં 1.75 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયુ હતું. બીજી તરફ, જો આપણે પાછલા મહિનાની વાત કરીએ તો, જુલાઈ 2025 માં GST કલેક્શનથી સરકારી તિજોરીમાં 1.96 લાખ કરોડ રૂપિયા સામે નજીવો ઘટાડો નોંધાયો છે.

સ્થાનિક આવકમાં વધારો

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સ્થાનિક આવકમાં ઉછાળાને કારણે, ઓગસ્ટમાં કુલ GST કલેક્શન 1.86 લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું. ગયા મહિને આ આવક 9.6 ટકા વધીને 1.37 લાખ કરોડ રૂપિયા થઈ હતી.જ્યારે ઈમ્પોર્ટ ડ્યુટી 1.2 ટકા ઘટી રૂ. 49,354 કરોડ થયુ હતું.  જો આપણે GST રિફંડ પર નજર કરીએ તો, તે વાર્ષિક ધોરણે 20 ટકા ઘટી રૂ. 19,359 કરોડ થયુ છે. 

આ પણ વાંચોઃ કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઈમ હાઈ, ચાંદી પણ રેકોર્ડ ટોચે

એપ્રિલ 2025માં રેકોર્ડ કલેક્શન

જો આપણે અત્યાર સુધીના સૌથી મોટા GST કલેક્શનના આંકડા પર નજર કરીએ, તો એપ્રિલમાં સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયુ હતું. ત્યારે સરકારને GST કલેક્શન મારફત રૂ. 2.37 લાખ કરોડની કમાણી થઈ હતી. જે GST લાગુ થયા પછી અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. નોંધનીય છે, GST કાઉન્સિલની બેઠક બે દિવસ પછી ત્રમ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં GST સુધારા હેઠળ ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવા તેમજ GSTના દરોને તર્કસંગત બનાવવા પર ચર્ચા થવાની છે.

GSTમાં ફેરફારની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી GSTમાં સુધારાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સરકાર GSTમાં સુધારા લાવી રહી છે અને તેનાથી સામાન્ય માણસ પર કરનો બોજો ઘટશે. તેનો અમલ દિવાળી પહેલાં થવાનું વચન પણ આપ્યું હતું.  નવી GST સિસ્ટમમાં, કર વ્યવસ્થાને સરળ બનાવવા માટે ફક્ત બે સ્લેબ 5% અને 18% લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

GST કલેક્શન ઓગસ્ટમાં 1.86 લાખ કરોડ થયું, વાર્ષિક ધોરણે 6.5 ટકાનો વધારો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
‘નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા?’ મતદાતા અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન …

‘નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા?’ મતદાતા અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન ...

વડોદરામાં ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી મીઠાઈની દુકાનોમાં લાડુ, મોદક અને માવાના 50થી વધુ સેમ્પલો લેવા…

વડોદરામાં ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી મીઠાઈની દુકાનોમાં લાડુ, મોદક અને માવાના 50થી વધુ સેમ્પલો લેવા...

20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી | Supreme Court Reje…

20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી | Supreme Court Reje...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: ‘પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel…

BIG NEWS: ‘પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel…

1 year ago
યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft…

યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft…

7 months ago
જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

1 year ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News