gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સત્વરે સમારકામ કરાવવા માંગણી

– 6 ગામને હાલાકી : રસ્તા પર ખાડાં, પાણી ભરાઈ રહેવાથી અકસ્માતનો ભય

કપડવંજ : કપડવંજથી રમોસડી તરફનો રોડ ઘણા સમયથી બિસ્માર બની ગયો છે. ખાડાંવાળા રોડ પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. ત્યારે રસ્તાનું સમારકામની માંગણી સાથે નાયાબ કાર્યપાલક ઇજનેર પંચાયત વિભાગને રજૂઆત કરાઈ છે. 

કપડવંજથી રમોસડી બિસ્માર રોડ અંગે તા. ૮-૭-૨૫ના રોજ અગ્રાજીના સરપંચે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કપડવંજથી અગ્રાજી થઈ રમોસડી તરફનો રોડ ચોમાસામાં ખાડાંથી બિસ્માર બન્યો છે. રોડ પર વારંવાર વાહનો ફસાઈ જાય છે. સંખ્યાબંધ જગ્યાએ રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન અકસ્માતનો ભય રહેલો છે. આ રોડ પરથી પાંચથી છ ગામના મુસાફરી કરતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તો ટૂંકા ગાળામાં બન્યો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા પુરતા પ્રમાણમાં મટિરિયલ નહીં વાપર્યું હોવાથી સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ત્યારે વિભાગીય ચકાસણી ટીમ મોકલી નિરીક્ષણ કરાવી સત્વરે રોડનું સમારકામ કરવા માંગણી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl...

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla...

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

5 months ago
અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ખાસ ડીલ! ભારતમાં બનશે સુખોઈ સુપરજેટ SJ-100 | HAL united ai…

10 months ago
સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

8 months ago
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ભરબજારે મારી ગોળી, 18 દિવસમાં 4 મર્ડર | Hindu man Rana Pratap B…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News