gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેન્ટિસ્ટથી નેશનલ એવોર્ડ સુધી: જાનકી બોડીવાલાની ફિલ્મી સફર

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
ડેન્ટિસ્ટથી નેશનલ એવોર્ડ સુધી: જાનકી બોડીવાલાની ફિલ્મી સફર
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા કલાકારોના ઉમદા અભિનયથી ખીલી ઉઠી છે. એમાં સૌથી તેજસ્વી નામ છે – જાનકી બોડીવાલા. ફક્ત 29 વર્ષની ઉમરે જ તેમણે પોતાના અભિનયથી પ્રેક્ષકોનાં દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

જાનકીની ફિલ્મ સફર 2012માં રિલીઝ થયેલી ફિલ્મ છેલ્લો દિવસથી શરૂ થઈ. પ્રથમ જ ફિલ્મથી તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી અને આજે તેઓ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી બની ગઈ છે. તાજેતરમાં તેમને 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ – બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે સન્માન મળ્યું. આ એવોર્ડ તેમને ગુજરાતી ફિલ્મ વશ માટે મળ્યો હતો, જે ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવતું મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે.

અમદાવાદમાં જન્મેલી જાનકીએ પોતાની સ્કૂલિંગ અને ડેન્ટલ સાયન્સનું અભ્યાસ પૂર્ણ કર્યું. તેમણે ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી BDSની ડિગ્રી પ્રાપ્ત કરી, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા પછી દિલની અંદરથી આવતો “અભિનયનો જુસ્સો” તેમને ફિલ્મ જગત તરફ ખેંચી લાવ્યો.

વશની સફળતા બાદ તેના હિન્દી રીમેક શૈતાનમાં પણ જાનકીના અભિનયે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. હવે તેઓ ફરી વશ લેવલ 2માં પોતાની જાદૂઈ આપી રહી છે.

જાનકી ફક્ત પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમની સકારાત્મકતા, મહેનત, સતત પ્રયત્નો અને કલાપ્રેમ દરેક યુવાન માટે પ્રેરણા બની શકે એવી છે. ગુજરાતી સિનેમાને તેમણે આપેલું યોગદાન ઊંડાણસભર છે અને તે આવનારા સમયમાં વધુ ઉજ્જવળ બનશે, એવી આશા રાખી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa...

એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યો | Prof BM Bhanage the new Vic…

એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યો | Prof BM Bhanage the new Vic...

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force …

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

2 months ago
કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

11 months ago
મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો | Ex…

1 year ago
વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી | youth from Nesdi village was beate…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News