gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસર્જનના દિવસે શહેરના ૨૩ રોડ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં | Vehicles will not be allowed to park o…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
વિસર્જનના દિવસે શહેરના ૨૩ રોડ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં | Vehicles will not be allowed to park o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન નાગરિકોને અગવડ ના પડે તે માટે શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન બાબતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગણેશ વિસર્જનના દિવસે શાંતિપૂર્ણ મહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા વિસર્જન યાત્રાના ૨૩ રૃટ   તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વિસર્જન યાત્રાના રૃટ પરના તમામ રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.  વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા અને આજવા રોડ મહાવીર હોલ ચાર રસ્તા તરફથી માંડવી તરફ જઇ શકાશે નહીં. ડભોઇ રોડ થી માંડવી તરફ, સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ, સમા લિંક રોડથી કૃત્રિમ તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ આજવા રોડ તરફ,ખોડિયાર નગર તરફ જતાર રોડ તરફ,લાલબાગ બ્રિજ તરફ તેમજ માંજલપુર કૃત્રિમ તળાવ તરફ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા તેમજ રાજમહેલ ગેટ તરફ,જેલરોડ તથા કોઠી ચાર રસ્તા તરફ,ગોરવા દશામાં મંદિર તરફ,કિશનવાડી  કૃત્રિમ તળાવ,તરસાલી કૃત્રિમ તળાવ, મકરપુરા ગામ કૃત્રિમ તળાવ, એસ.એસ.વી. કૃત્રિમ તળાવ, માંજલપુર મુક્તિધામ કૃત્રિમ તળાવ, બિલ મઢી કૃત્રિમ તળાવ તરફ જતા રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ડી.જે. અને મ્યુઝીક સિસ્ટમ વિસર્જન સ્થળેથી અંદાજે એક કિલોમીટર દૂર સુધી જ લઇ જઇ શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Next Post
આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a...

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ...

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | You…

6 months ago
અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપ…

10 months ago
ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

7 months ago
પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News