gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના મોટાભાગના દેશોના માલસામાન પર લાગુ કરાયેલા ટેરિફની પ્રારંભમાં કોઈ અસર પડી નહીં હોવાનું એશિયાના વિવિધ દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પરથી જણાઈ રહ્યું છે. ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ      મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓગસ્ટમાં ૫૯.૩૦ સાથે સતર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે એટલું જ નહીં એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ગયા મહિને મજબૂત રહી હોવાનું પ્રાપ્ત આંકડાઓ જણાવી રહ્યા છે.

વિકાસસિલ દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી રહ્યાનું જોવા મળ્યું છે જ્યારે વિકસિત દેશો આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

એશિયામાં ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે જુલાઈમાં ૪૯.૫૦ હતો તે ઓગસ્ટમાં વધી ૫૦.૫૦ રહ્યો છે. આમ ઓગસ્ટમાં ચીનના ઉત્પાદન ક્ષેત્રમાં વિસ્તરણ થયું છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

મલેશિયાનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધી ૧૫ મહિનાની ટોચે જ્યારે થાઈલેન્ડનો ૧૩ મહિનાની ટોચે જોવા મળ્યો છે. ઈન્ડોનેશિયામાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહી છે. પાકિસ્તાનનો પીએમઆઈ જે જુલાઈમાં ૫૦.૫૦ હતો તે ઓગસ્ટમાં ઘટી ૫૦.૧૦ રહ્યો છે. આનાથી વિપરીત વિકસિત દેશોમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ સંકોચાયેલી રહી છે.

 યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)નો પીએમઆઈ ફરી ૫૦થી અંદર રહ્યો છે, જાપાન તથા દક્ષિણ કોરિઆમાં સ્થિતિમાં સુધાર થયો છે પરંતુ ઈન્ડેકસ હજુપણ ૫૦ની અંદર હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

યુરોઝોનની વાત કરીએ તો તેણે અમેરિકા સાથે તાજેતરમાં કરેલા વેપાર કરારનો તેને લાભ મળી રહ્યાનું જોવા મળે છે. ઓગસ્ટમાં યુરો ઝોનનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ ૫૦.૭૦ સાથે ૪૧ મહિનાની ટોચે રહ્યો છે. 

એશિયામાં સ્થિતિસ્થાપકતા ઉપરાંત આશાવાદમાં ફરી વધારો જોવા મળ્યો છે. 

ભારતની વાત કરીએ તો અહીં બિઝનેસ કોન્ફિડેન્સ ત્રણ વર્ષની નીચી સપાટીએથી ઊંચકાયો છે અને મોટાભાગની કંપનીઓ અમેરિકાના ટેરિફ છતાં પણ ભાવિ માગને લઈને આશાવાદી છે. 

ચીનમાં પણ ઉત્પાદકોમાં વેપાર વિશ્વાસ વધ્યો છે. વિકસિત દેશોમાં અનિશ્ચિતતાના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. યુરોઝોન વિસ્તારમાં સેન્ટિમેન્ટ ભાગ્યેજ બદલાયુ છે અને યુકેમાં આઉટલુક પર વાદળો ઘેરાયેલા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir’s Neja procession held in Bhalgamda v…

ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir's Neja procession held in Bhalgamda v...

અમદાવાદ ચાંદી રૂ.1,25,000, જ્યારે સોનું રૂ.1,08,000ની ટોચે | Ahmedabad Silver is at Rs 1 25 000 whil…

અમદાવાદ ચાંદી રૂ.1,25,000, જ્યારે સોનું રૂ.1,08,000ની ટોચે | Ahmedabad Silver is at Rs 1 25 000 whil...

સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f…

સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

1 month ago
શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…

શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…

3 months ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

1 year ago
અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News