gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ | amreli villages exclude…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ | amreli villages exclude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: હાલમાં ઓક્ટોમ્બર 2024 માં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલા ભારે નુકશાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં લાઠી તાલુકાના કેટલાક ગામોને આ રાહત પેકેજથી બાકાત રખાયા છે. જેને લઇ લાઠી તાલુકાના ગામડાઓના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઓક્ટોમ્બર 2024માં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત મળી રહે તેવા હેતુથી રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં અમરેલીના લાઠી તાલુકાના 49 ગામો માંથી 30 ગામોને આ રાહત પેકેજ માં આવરી લેવાયા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ આ રાહત પેકેજથી વંચિત રાખવામાં આવ્યા છે. 

ત્યારે લાઠીના રામપર ગામના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા તમામ ગામોને આ રાહત પેકેજ મળે અને ખેડૂતોને લાભ મળે તેવી માંગ કરી છે. જ્યારે આ બાબતે ધારાસભ્ય જનક તળાવિયાએ પણ રાજ્ય સરકારને પત્ર લખી બાકી રહેલા ગામોને પણ આનો લાભ મળે તે માટે રજૂઆત કરી છે.
રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ 2 - image

6 જિલ્લામાં કપાસના પાકને નુકસાન

વર્ષ 2024ના ઑક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું, તેમને આ સહાય આપવામાં આવશે.

પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય

સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, ખેડૂતોને બે રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂ. 2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl...

સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર | …

સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર | ...

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha …

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

4 months ago
નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r…

નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r…

10 months ago
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

4 months ago
વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News