gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં NFSA રેશનકાર્ડમાં નામ ધરાવતા   લોકોના ઈન્કમટેક્સ રિટર્નમાં 6  લાખથી વધુ આવક, 5 એકરથી વધુ ખેતજમીન, પેઢીના માલિક હોવાના આધાર GST નંબર વગેરે લક્ષ્યમાં લઈને રાજ્યમાં 55 લાખ લોકોને આ લાભથી દૂર કરવા કરવા નોટિસો બજાવવાની કામગીરી 

રાજકોટ, : ગુજરાતમાં આશરે 3.60 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) કાર્ડ ધરાવે છે આ પૈકીના આશરે 56 લાખ લાભાર્થીઓ આ મફત અનાજ મેળવવા પાત્રતા ધરાવતા નથી તેમ કેટલાક ધોરણો અનુસાર ઓનલાઈન વિગતો મળતા હવે આ તમામને લાભાર્થી તરીકે નામ કમી કરવા નોટિસો ફટકારવાનું શરૂ કરાયું છે અને આ કામગીરી પૂરવઠા અધિકારીઓએ પોતે કરાવવાને બદલે સસ્તા અનાજના દુકાનદારો પર થોપી દેવાતા ભારે રોષ ફેલાયો છે. 

આ અંગે રાજકોટ ફેરપ્રાઈઝ શોપ્સ એસો.ના જણાવ્યા અનુસાર એન.એફ.એસ.એ.કાર્ડ પર વ્યક્તિદિઠ દર મહિને 5 કિલો ઘંઉ, ચોખા સહિતનું અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવતા  લોકોના ઈન્કમટેક્સ રિટર્નમાં 6  લાખથી વધુ આવક, પાંચ એકરથી વધુ ખેતજમીન, પેઢીના માલિક હોવાના આધાર જીએસટી નંબર વગેરે લક્ષ્યમાં લઈને એ.આઈ.મારફત રાજ્યમાં 55 લાખ લોકોને આ લાભથી દૂર કરવા એટલે કે એનએફએસએ કાર્ડમાં નામ રદ કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ થઈ છે. 

આ કામગીરી સરકારે પોતે કરવાને બદલે વેપારીઓ ગ્રાહકોમાં અળખામણાં થાય તે રીતે દુકાનદારોને અપાઈ છે અને આ માટે કોઈ નીતિનિયમો સાથે પરિપત્ર કે હૂકમ પણ જારી કરાયા નથી. આ સામે  તમામ દુકાનદારોમાં તીવ્ર નારાજગી અને રોષ છે જે અંગે અગાઉ નિયામકને, જિલ્લા પૂરવઠા અધિકારીને રજૂઆત બાદ આજે વધુ એક વાર રજૂઆત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…
GUJARAT

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

March 31, 2026
અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

March 31, 2026
શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…
GUJARAT

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

March 31, 2026
Next Post
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ | Jharkhand Palamu Encounter tw…

ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ | Jharkhand Palamu Encounter tw...

OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar…

OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar...

ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

8 months ago
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

8 months ago
PHOTOS: છોટા ઉદેપુરના ‘ગેરના મેળા’ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka…

PHOTOS: છોટા ઉદેપુરના ‘ગેરના મેળા’ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka…

4 weeks ago
ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News