gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sardar Sarovar Dam News : રાજ્યમાં આ વર્ષે ચોમાસુ મન મૂકીને વરસ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે, જ્યારે 113 ડેમ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને 68 ડેમ 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. હાલમાં ડેમની જળસપાટી 135.58 મીટર પર પહોંચી છે, જે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની નજીક છે. હાલ ડેમમાં 89.75 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci...

જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ…

જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ...

191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાને ધામ અંબાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

9 months ago
મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

1 year ago
દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…

12 months ago
જામનગર નજીક ધુંવાવમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો: પોલીસ ફરિયાદ | A tra…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News