gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ તળાવની આ હાલત છે.

વડોદરામાં ગત ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં તળાવ ભરાયું ન હતું. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવામાં આવતી નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન થાય. અગાઉ પાણી ઉપર જામેલી લીલ સાફ કરવામાં આવતી હતી. ફટકડી નાખવામાં આવતી હતી. હવે આ બધું બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિસ્તારના લોકોએ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક  રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

Next Post
વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત: બે શિક્ષક ઈજાગ્રસ્ત, ટિંગાટોળી કરી અનેકની અટકાયત | vyayam…

વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત: બે શિક્ષક ઈજાગ્રસ્ત, ટિંગાટોળી કરી અનેકની અટકાયત | vyayam...

જમીન વિવાદમાં વકીલ મયંક પટેલ અને તેની માતા સામેની ફરિયાદ મામલે વડોદરા વકીલ મંડળ મેદાને, નિષ્પક્ષ તપા…

જમીન વિવાદમાં વકીલ મયંક પટેલ અને તેની માતા સામેની ફરિયાદ મામલે વડોદરા વકીલ મંડળ મેદાને, નિષ્પક્ષ તપા...

જામનગર નજીક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી એલ.સી.બી.ના હાથે પકડાઈ : 563 બોટલો સાથે બે શખ્સોની અટકાયત…

જામનગર નજીક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી એલ.સી.બી.ના હાથે પકડાઈ : 563 બોટલો સાથે બે શખ્સોની અટકાયત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af…

5 months ago
ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી | sarkhej police break duplicate …

12 months ago
ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News