gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આંકલાવના નવાખલની બાળકીની હત્યાનો મામલો

પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવતો વીડિયો વાઈરલ  અગાઉ રાયોટિંગના ગુનાની ચીમકી પણ ઉચ્ચારી હતી

આણંદ: આંકલાવના નવાખલ ગામની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યાના બનાવમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પહેલા લોકઅપમાંથી આરોપી સ્વસ્થ ચાલતો હતો. બાદમાં પીએસઆઈ દ્વારા કાનમાં કંઈક કહ્યા બાદ લંગડાતી ચાલે ચાલવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કામગીરી સામે શંકા સાથે સવાલો ઉઠી રહ્યા છે. 

નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ ગામના અજય પઢિયારે દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકી દીધી હતી. આંકલાવ પોલીસે અજય પઢીયારને ઝડપી ચાર દિવસના રિમાન્ડ તો મેળવ્યા છે પરંતુ, ગતરોજ આ બનાવના રિકન્સ્ટ્રક્શન વખતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અજય પઢિયાર લોકઅપમાંથી બહાર નીકળા સ્વસ્થ ચાલતો જોવા મળ્યો હતો પરંતુ, બે ડગલા ચાલ્યા બાદ પીએસઆઈ આરોપી પાસે પહોંચી કાનમાં કંઈક કહ્યા બાદ અજય પઢિયાર લંગડાતી ચાલે ચાલવા લાગે છે. 

ત્યારે અચાનક પોલીસે એવું તે શું કહ્યું કે જેના કારણે સ્વસ્થ ચાલતો અજય પઢિયારે ચાલ બદલી નાખી ? તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ આંકલાવ પોલીસ મથકનો ઘેરાવો કરી વિરોધ કરતા ગ્રામજનોને ચિમકી ઉચ્ચારી રાયોટિંગનો ગુનો દાખલ કરવા પણ કહેવાયું હતું. ત્યારે હવે પોલીસનો એક નવો વીડિયો વાયરલ થતા કામગીરી સામે ગ્રામજનો દ્વારા શંકાઓ સેવામાં આવી રહી છે. વીડિયો મામલે અસલી પોલીસની નકલી કામગીરીની ચાડી ખાતી હોવાની ચર્ચાઓ સાથે ગ્રામજનોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.

– આરોપીને કોઈની સમક્ષ નિવેદન ના આપવા કહ્યું હતું : પોલીસ વડા

આંકલાવ પોલીસનો વીડિયો વાયર થતા આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ જણાવ્યું છે કે, પોલીસ અધિકારીની આ અંગે પૂછપરછ કરતા તેઓએ આરોપીને માત્ર મીડિયા સમક્ષ કંઈ નિવેદન ના આપવા કહ્યું હોવાનું જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી મ્યુનિ.ના ૧૪ પ્લોટની હરાજી બોડકદેવમાં પ્રતિ.ચો.મી.૩.૧૦ લાખનો ભાવ …

રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી મ્યુનિ.ના ૧૪ પ્લોટની હરાજી બોડકદેવમાં પ્રતિ.ચો.મી.૩.૧૦ લાખનો ભાવ ...

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months ...

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh…

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

6 months ago
લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

5 months ago
પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી …

પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી …

9 months ago
ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…

ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News