gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઉભુ થયું છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનેવાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા છે. આવતીકાલે (શનિવારે) ગણેશ વિસર્જન છે તે પહેલાં પાણી ઓસરી નહી જાય તો કોટ વિસ્તારની પાંચ ફૂટથી નાની પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કઈ રીતે કરવું તે પ્રશ્ન ગણેશ આયોજકો સાથે તંત્ર માટે પણ પેચીદો બન્યો છે. 

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યો છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે. 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો 2 - image

સુરત સહિત ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને   તે પ્રમાણે ગઈકાલ રાતથી ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત વિયરના ઉપરવાસ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ   થયો છે અને 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આવતીકાલના ગણેશ વિસર્જન માટે વિઘ્ન ઉભુ થયું છે. 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો 3 - image

ઉકાઈથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને વહેણ પણ ભારે જોવા મળી રહ્યું છે. જેના કારણે   આજે સવાર સુધીમાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા છે. 

સુરતમાં 80 હજારથી વધુ શ્રીજીની સ્થાપના થઈ છે અને પાલિકાએ ડક્કા ઓવારા સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં 21 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. કોટ વિસ્તારમાં પાંચ ફૂટ સુધીની સંખ્યાબંધ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. જેની સંખ્યા પણ વધુ છે ત્યારે આજે સવારે તાપી નદીના પાણીમાં ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ ગરકાવ થઈ જતાં હવે આ પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું તેની ચિંતા પાલિકા અને વહિવટી તંત્રને થઈ છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam …
GUJARAT

અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam …

April 16, 2026
વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks …
GUJARAT

વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks …

April 16, 2026
વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ…
GUJARAT

વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ…

April 16, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel...

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to...

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work…

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

3 weeks ago
જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

2 months ago
VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

2 months ago
ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું | Fire breaks out du…

ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું | Fire breaks out du…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News