gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં ધામધૂમ પૂર્વક શરૂ થયેલો ગણેશ ઉત્સવ આનંદ ચૌદસે ગણેશ વિસર્જન સાથે પુરો થયો છે.  સુરત શહેરમાં શનિવારે સવારે 6 વાગ્યાથી ગણેશ વિસર્જનની કામગીરી કરવામાં આવી હતી તે બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે સંપન્ન થઈ છે. સુરતના વિવિધ કૃત્રિમ તળાવ બે દરિયા ઓવારા અને હજીરા મળી 79835 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ગણેશ વિસર્જન માટે સુરત પાલિકાએ 21 ઓવારા બનાવ્યા હતા  જોકે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સેન્ટ્રલ ઝોનમાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા ડક્કા ઓવારા તળાવ  તાપીના પાણીમાં ગરક થઈ ગયું હતું. વિસર્જનના એક દિવસ પહેલાં તળાવ પાણીમાં ડૂબી જતાં તંત્રએ  ડક્કા ઓવારા ખાતે વિસર્જન ની કામગીરી  ન કરવાનો નિર્ણય લેવાયો હતો જેના કારણે પાલિકાએ બનાવેલા 21 માંથી 20 તળાવ અને હજીરા સહિતના ત્રણ ઓવારા પર વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ થઈ 2 - image

સુરતમાં 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમા ની સ્થાપના થઈ હતી જેના કારણે પાલિકા અને વહીવટી તંત્રએ શ્રીજી વિસર્જન માટે તડામાર તૈયારી કરી હતી.  નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની ગાઈડલાઈન મુજબ પર્યાવરણની જાળવણી માટે સુરત પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા જેમાં શનિવારે વહેલી સવારે 6 વાગ્યાથી વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. 

ગણેશ મંડળોને પોલીસે આપેલા રુટ પર ગણેશ ભક્તોએ વાજતે ગાજતે શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નારા સાથે ભીની આંખે ગણેશ ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી. વરસાદી ઝાંપટા વચ્ચે ગણેશજીની વિસર્જન યાત્રા સવારે છ વાગ્યે શરૂ કરવામાં આવી હતી તે બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે પૂરી થઈ હતી. 

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ થઈ 3 - image

સુરત પાલિકાના 9 ઝોનમાં બનાવેલા ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ તળાવ અને મગદલ્લા ઓવારા, ડુમસ નાવડી ઓવારા અને હજીરા જેટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ગણેશજીની પ્રતિમા લિંબાયત ખાતે 25904 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું  જ્યારે  સૌથી ઓછી પ્રતિમા સેન્ટ્રલ ઝોનમાં 607 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે મગદલ્લા અને ડુમસ ઓવારા પર 4927 અને હજીરા ખાતે 4395 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન પ્રક્રિયા સતત 28 કલાક ચાલી હતી જેમાં  79835 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. 

વિસર્જન  પ્રક્રિયાનું 88 કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું 

સુરત શહેરમાં  80 હજારથી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને અનેક મંડળો અને રહેણાંક સોસાયટી દ્વારા ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે  79835 પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવ અને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય અને કૃત્રિમ તળાવ તથા અન્ય જગ્યાએ તેના પર નજર રાખી શકાય તે માટે 88 સીસીટીવી કેમેરા લગાવી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. 

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ થઈ 4 - image

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સુરત પાલિકાએ કૃત્રિમ તળાવ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા 80 સી.સી.ટીવી કેમેરા તેમજ મગદલ્લા ઓવારા પર 8 સી.સી.ટીવી કેમેરા સહિત 88 સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા.  જેનું મોનીટરીંગ પોલીસ કમિશનરની કચેરી તથા સુરત મહાનગરપાલિકાના ICCC કંટ્રોલ રૂમ થી કરવામાં આવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…
GUJARAT

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

June 22, 2026
૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…
GUJARAT

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

June 22, 2026
કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…
GUJARAT

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

June 22, 2026
Next Post
ગુજરાતમાં મેઘમહેરઃ બનાસકાંઠામાં 6 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ | gujarat heavy …

ગુજરાતમાં મેઘમહેરઃ બનાસકાંઠામાં 6 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ | gujarat heavy ...

‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

'દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક...', પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air...

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B…

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

3 months ago
વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

1 year ago
નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

8 months ago
અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય…

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News