gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાય…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં આજે રવિવાર(7 સપ્ટેમ્બરે) રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે, ત્યારે બનાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 16 કલાક સુધી એક યુવક ફસાયો હતો. ઉદયપુરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આયડ નદીમાં 7 કલાકથી ફસાયેલા યુવકનું આર્મીએ રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો.

VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ 2 - image

બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘમહેરના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. તેવામાં આજે રવિવારે બનાસ નદીમાં એક યુવક ફસાયેલો હોવાની જાણ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ દ્વારા જોખમી ઓપરેશન થકી યુવકનો જીવ બચાવીને લેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર

VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ 3 - image

બનાસકાંઠાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ

રાજ્યમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 8.27 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર, દાંતા સહિતના વિસ્તારોમાં 2-2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદી માહોલ વચ્ચે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા તંત્રએ અપીલ કરી છે. 

VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ 4 - image

ઉદયપુરમાં પણ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

દેશના મોટાભાગના રાજ્યો સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજસ્થાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉદયપુરમાં ભારે વરસાદના કારણે હાહાકારની સ્થિતિ છે. ક્યાંક પુલ તૂટ્યા છે તો ક્યાંક લોકોના ઘરમાં પાણી ધસી આવ્યા છે. તેવામાં અતિભારે વરસાદને પગલે આયડ નદી બંને કાંઠે વહેવા લાગી છે. જેમાં નદીના પાણીના પ્રવાહ વચ્ચે એક યુવક 7 કલાકથી ફસાયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને આર્મીએ ડ્રોનની મદદથી મોટું દોરડું યુવક સુધી પહોંચાડીને યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…
GUJARAT

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

February 16, 2026
પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…
GUJARAT

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

February 16, 2026
એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos…
GUJARAT

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos…

February 16, 2026
Next Post
ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર, 36 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા | Am…

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર, 36 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા | Am...

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત | 4 houses collapsed in…

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત | 4 houses collapsed in...

ઈદ-એ-મિલાદ નિમિત્તે અમદાવાદમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 1500 લોકોએ કર્યું રક્તદાન | eid e milad b…

ઈદ-એ-મિલાદ નિમિત્તે અમદાવાદમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 1500 લોકોએ કર્યું રક્તદાન | eid e milad b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં રહેતા ભાઈ-બહેનોએ વર્ચ્યુઅલી રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી | gujaratis celebrate virtu…

વિદેશમાં રહેતા ભાઈ-બહેનોએ વર્ચ્યુઅલી રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી | gujaratis celebrate virtu…

6 months ago
રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

4 months ago
દસાડાના અખિયાણા ગામની સીમમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી

દસાડાના અખિયાણા ગામની સીમમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી

11 months ago
GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | …

GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News