CM Yogi’s big demand from BCCI : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) પાસે મોટી માગ કરી છે. જેમાં મુખ્યમંત્રીએ BCCI પાસે આગ્રહ કર્યો કે, ‘ઉત્તર પ્રદેશને 4 રણજીની ટીમ આપવામાં આવે.’ સીએમ યોગીએ જણાવ્યું કે, 25 કરોડની વસ્તીવાળા યુપીમાં ચાર ટીમ થવાથી યુવકોને વધુ મોકો મળી શકશે. યુપી T20 લીગની ફાઇનલ મેચ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ વાત કહી હતી.
ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ