gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અઠવાડિયાથી શેઢી નદીના પાણીનો ભરાવો

– રસ્તા અને ઘરોમાં પાણી ઘૂસ્યા, ઘરવખરી- ખાદ્ય ચીજો પલળી જતા ભૂખ્યા- તરસ્યા રહેવા મજબૂર

ઠાસરા : ગળતેશ્વરના વાડદ ગામમાં અઠવાડિયાથી શેઢી નદીના પૂરના પાણી ફરી વળતા ગામથી થોડે દૂર ઈન્દિરાનગરીના ૫૦૦ લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઘરોમાં પાણી ફરી વળતા ભૂખ્યા- તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. ત્યારે આજે ગ્રામજનોએ તમામને ગામમાં સ્થળાંતરિત કરવાનું આયોજન કર્યું હતું.

ગળતેશ્વર તાલુકાના સૌથી મોટા વાડદ ગામમાં અઠવાડિયાથી શેઢી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. રોજ પાણીમાં વધારો થવા સાથે વરસાદ પણ સતત ચાલુ છે. ત્યારે વાડદથી અંગાડી તરફ જાહેર રસ્તા ઉપર આશરે ૫૦૦ની વસ્તી ધરાવતી ઈન્દિરાનગરી પૂરના પાણીના કારણે સંપર્ક વિહોણી બની છે. અઠવાડિયાથી શેઢી નદીના પૂરનું પાણી રસ્તા અને ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી અને ખાદ્ય ચીજો પલળી ગઈ છે. ઘરોમાં જમવાનું નહીં બનાવી શકતા ભૂખ્યા- તરસ્યા લોકો રહેવા મજબૂર બન્યા છે. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. વાડદ ગામથી ઈન્દિરાનગર દૂર હોવાથી પાણીમાંથી અવર- જવર પણ શક્ત નથી. 

ગત વર્ષે પૂરમાં મગર જોવા મળ્યો હોવાથી ચાલુ વર્ષે ભયના લીધે પાણીમાં લોકો ઉતરતા પણ નથી. 

તા. ૭મીને રવિવારે શેઢી નદીનો પ્રવાહ વધતા વાડદથી તરઘૈયા, સોનૈયા, વસો તરફ જતો રસ્તો બંધ થઈ જશે. ડભાલીથી વાડદનો રસ્તો પણ સદંતર બંધ છે.  વાડદની સરસ્વતી હાઈસ્કૂલમાં પણ પાણી ફરી વળ્યાં છે. ત્યારે આજે વાડદના ગ્રામજનોએ સંપર્ક વિહોણી ઈન્દિરાનગરીના લોકોને પ્રાથમિક શાળા, સુન્ની મુસ્લિમ જમાત ખાનામાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરી હતી.

 ત્યારે વહીવટી તંત્ર દ્વારા સહાય મળે તેવી સંપર્ક વિહોણા ગ્રામજનોમાં માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા | Car falls into water filled …

ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા | Car falls into water filled ...

સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m…

સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m...

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

1 day ago
સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

7 months ago
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

12 months ago
VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ…

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News