gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચિફ ઓફિસરની બદલી થતાની સાથે 

– ગેરેજ ખાતામાં સુપરવાઈઝર અને ડ્રાઈવરનું ભરતી પ્રકરણ શહેરીજનોમાં ચર્ચાસ્પદ બન્યું

સિહોર : સિહોર નગરપાલિકાના ચિફ ઓફિસરની બદલી થતાની સાથે જ પાછલા દરવાજેથી મામકાઓની ગેરેજ ખાતામાં ડ્રાઈવરની તેમજ સુપરવાઈઝર તરીકેની ભરતી કરી નાખવામાં આવતા કર્મચારીઓમાં પ્રબળ આક્રોશની લાગણી જન્મી છે.

સિહોર નગરપાલિકા દ્વારા પ્રચાર માધ્યમોમાં અગાઉથી કોઈપણ જાતની ભરતીની જાહેરાત કે નીયત લાયકાત ધરાવનારાઓ પાસેથી અરજીઓ મંગાવ્યા વગર કે ઈન્ટરવ્યુ લીધા વગર જ સત્તાધીશો દ્વારા પાલિકાના ગેરેજ ખાતામાં સુપરવાઈઝર અને ડ્રાઈવરની ગેરકાયદે ભરતી કરવામાં આવતા સત્તાધીશોની વ્હાલા-દવલાની નીતિરીતિ સામે કર્મચારીઓમાં તેમજ જાગૃત નાગરીકોમાં નારાજગી સાથે રોષ વ્યાપેલ છે. આ ગંભીર બાબતે સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા પણ કોઈ અગમ્ય કારણસર ચૂપકીદી સેવાઈ રહી છે કે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે તે લોકોમાં ચર્ચાસ્પદ બન્યુ છે. વિરોધ પક્ષને પણ અંધારામાં રાખીને મામકાઓની કરાયેલી ભરતી અટકાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

Next Post
સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa...

VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ | Kutch Lashed by 15 …

VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ | Kutch Lashed by 15 ...

AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપશે | chaitar vasava rel…

AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપશે | chaitar vasava rel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

9 months ago
ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

2 months ago
VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

11 months ago
વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News