gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વાઘોડિયા  રોડ પર   બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી  જતા મોત 1 - imageવડોદરા,વાઘોડિયા રોડ પર બસ  રિવર્સમાં લેતા સમયે કંડક્ટર પર તેના પૈંડા ફરી વળતા મોત થયું હતું.બાપોદ પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સનફાર્મા રોડ સાંઇ દર્શન વુડાના મકાનમાં રહેતા દિનેશભાઇ ત્રિભુવનભાઇ પરમાર છૂટક કામ કરે છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યે રામદેવ ટ્રાવેલ્સની બસમાં તે કંડક્ટર તરીકે ગયો હતો. બસના ડ્રાઇવર રવિ શંકરભાઇ માળી હતા. તેઓ બાપોદ ખાતે લગ્ન પ્રસંગમાં જાન લેવા ગયા હતા. વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તાથી ભવન  પાર્ટી  પ્લોટ તરફ જવાના રસ્તા તરફ વક્રતુંડ બ્લીસ ચાર રસ્તા  પાસે સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ બસ પાસે ઊભા હતા. ડ્રાઇવર રવિએ બસ રિવર્સમાં લેતા કંડક્ટરના જમણા પગ પર બસના પૈંડા ફરી વળ્યા હતા. ગંભીર ઇજા થતા તેઓને સયાજી  હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેઓનું મોત થયું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of …

વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of ...

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea...

૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain’s anticipatory…

૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain's anticipatory...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ | …

1 year ago
ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં …

5 months ago
બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…

6 months ago
માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News