gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : રાજ્ય સરકાર દ્વારા કામદારોનો કામકાજનો સમય 12 કલાક કરવાની ચાલતી તૈયારીઓ અંગે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આવી કાર્યવાહીનો સખત વિરોધ કરીને રાજ્ય સરકારને કલેક્ટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કામદારોના કામના કલાક હાલ ચાલતા આઠ કલાકના બદલે 12 કલાક કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કામદારોની ત્રણ પાળીના બદલે બે પાળી કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. આ અંગે 1, જુલાઈ-2025થી કરવાની કોશિશ થઈ રહી છે. જેથી કામદારોનું માનસિક અને શારીરિક ધોવાણ થઈ જશે તેવો આક્ષેપ સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના અગ્રણીઓએ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓને પણ રાતપાળીમાં નોકરી કરવા બાબતે તેમની સલામતી પણ જો જોખમાશે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવા નિર્ણયથી રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારને જિલ્લા કલેકટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ …

વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ ...

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

'પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી', કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata...

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

11 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

10 months ago
નાની માછંગને જોડતો માર્ગ ધોવાઇ ગયો ડભોડા-વડોદરા વચ્ચેનો કોઝ વે જોખમી | The road connecting Nani Mach…

1 year ago
વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News