gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bijnor Flood: ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં, ગંગા નદીના કિનારાનું ધોવાણ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગંગાના તેજ પ્રવાહને કારણે આ ઘટના બની, જેનાથી ગામો અને ખેતરો ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. જ્યારે કૌશલ્ય વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા, ત્યારે ગ્રામજનોએ તેમની સામે રડીને અને પગ પકડીને મદદ માટે આજીજી કરી. લોકોનો ગુસ્સો સિંચાઈ વિભાગની બેદરકારી પર પણ ઉતર્યો છે.

મંત્રી સામે ગ્રામજનોએ પગ પકડ્યા

છેલ્લા ચાર દિવસથી ગંગાના પ્રવાહ દ્વારા કિનારાનું ધોવાણ થઈ રહ્યું છે, તેમ છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હતું. બે દિવસ પહેલા ધોવાણ વધતાં અધિકારીઓએ બચાવ કાર્ય શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને લગભગ 500 મીટર કિનારો ગંગામાં સમાઈ ગયો હતો. આ કારણે બિજનૌર શહેરના અમુક ભાગો અને એક ડઝનથી વધુ ગામો ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. આ ડરથી ગ્રામજનોએ મંત્રી સામે રડીને આજીજી કરી, જેમાં એક વ્યક્તિએ કહ્યું, ‘મંત્રીજી, બધું બરબાદ થઈ જશે, બચાવી લો, હું તમારા પગ પકડું છું.’

મંત્રીએ કડક સૂચનાઓ આપી

પ્રભારી મંત્રી કપિલ દેવ અગ્રવાલે અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે, ‘કોઈપણ ભોગે કિનારાને તૂટતા અટકાવવો. મુખ્યમંત્રીએ પણ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થવા દેવાની સૂચના આપી છે. શક્ય તમામ ઉપાયો કરો જેથી લોકોના જીવ અને સંપત્તિને સુરક્ષિત રાખી શકાય.’ બીજી તરફ, ગ્રામજનો અને પ્રશાસનની ટીમ મળીને કિનારાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ રેતી ભરેલા કોથળા અને લાકડાના ટેકા લગાવીને ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’

લોકોએ પોતાના ઘર છોડ્યા

ખતરાને જોતા પ્રશાસને આસપાસના ગામોના લોકોને પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાનું કહ્યું છે. કેટલાક ગ્રામજનોએ પોતાના ઘર છોડીને ગામની ઊંચી જગ્યાઓએ ઝૂંપડીઓ બનાવીને રહેવાનું શરૂ કરી દીધું છે. કિનારો હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી અને તેના તૂટવાનો ભય સતત રહે છે. ગ્રામજનોને ડર છે કે જો કિનારો તૂટશે તો તેમના ઘર અને ખેતરો સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જેનાથી તેમનું જીવન બરબાદ થઈ જશે.

મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું - 'બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે...' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…
INDIA

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

March 28, 2026
Next Post
ઓસ્ટ્રેલિયાના પી.આર ના નામે બે યુવક પાસે 4.14 લાખ ખંખેરનાર ચાર ઓફિસ સંચાલક સામે ગુનો | Crime against…

ઓસ્ટ્રેલિયાના પી.આર ના નામે બે યુવક પાસે 4.14 લાખ ખંખેરનાર ચાર ઓફિસ સંચાલક સામે ગુનો | Crime against...

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea...

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્…

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…

2 months ago
‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

1 month ago
જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a…

જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a…

3 months ago
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News