gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Electric Vehicle Sales Increase : દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી રહી છે અને અવારનવા નવા ફીચર્સવાળા ઈવી પણ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રિક વાહનના વેચાણ મુદ્દે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે.

મેં 2014માં કહેલી વાત આજે સાચી પડી : ગડકરી

ગડકરીએ કહ્યું કે, ‘ભારત 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટો ઉત્પાદક બનવા માટે પહેલેથી જ તૈયાર છે. ભારતનું ઈવી ક્ષેત્રનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. જ્યારે અમારી સરકાર 2014માં સત્તામાં આવી હતી, ત્યારે મેં ઈલેક્ટ્રિક વાહનની વાત કરી હતી, જોકે તે વખતે મારા વિચાર પર કોઈએ વિશ્વાસ કર્યો ન હતો, પરંતુ આજે આ એક સત્ય બની ગયું છે.’

આ પણ વાંચો : PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન

‘ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું’

તેમણે કહ્યું કે, ‘જ્યારે અમારી સરકારે સત્તા સંભાળી ત્યારે ભારતીય મોટન વાહન ઉદ્યોગનું કદ 14 લાખ કરોડ રૂપિયા હતું અને હેવ તે વધીને 22 લાખ કરોડ પર પહોંચી ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણે જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન બાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયા છે.

‘ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ’

તાજેતરના વર્ષોમાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે, જે સતત ચાલુ જ રહેશે. સરકારની નીતિઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાથી ઈવીના વેચાણમાં વધારો થયો છે. આ સાથે હજુ વેચાણમાં વધારો થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત 2030 સુધીમાં EV ઉત્પાદનમાં અન્ય દેશોથી આગળ વધવાની યોજના ધરાવે છે. આનાથી પર્યાવરણીય સંરક્ષણ અને ઊર્જા બચતમાં પણ મદદ કરશે.

આ પણ વાંચો : ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થશે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
વડોદરાના કારેલીબાગમાં કુરિયરની દુકાનમાં ચાલતા જુગારગામ પર દરોડો : 8 ઝડપાયા,14 લાખની મત્તા કબજે | Rai…

વડોદરાના કારેલીબાગમાં કુરિયરની દુકાનમાં ચાલતા જુગારગામ પર દરોડો : 8 ઝડપાયા,14 લાખની મત્તા કબજે | Rai...

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in...

PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન | ppf inves…

PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન | ppf inves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

6 months ago
રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

10 months ago
સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો | Govt Restricts …

સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો | Govt Restricts …

2 months ago
કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ …

કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News