gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ચેરમેન વી.કે. પાઠકની અધ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલતનું આજરોજ સમગ્ર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું.

લોક અદાલત સમક્ષ રજૂ થયેલ 63,230 કેસો  પૈકી અકસ્માતના 113 તથા ચેક રિટર્નના 2225 મળી કુલ 3473 કેસો સમાધાનથી પૂર્ણ થયા હતા. તથા 57,747 સ્પેશિયલ સીટીંગ મળી વડોદરા જિલ્લાના પેન્ડિંગ કુલ 61,220 કેસો પૂર્ણ થયા હતા. આ ઉપરાંત ટ્રાફિક ચલણ, ગેસના બિલ જેવા પ્રિલીટીગેશનના 51,864 કેસોમાં સમાધાન થયું હતું. આ દરમ્યાન ટ્રાફિક નિયમ ભંગના બાકી નીકળતા કુલ 50,090 ચલણની રકમ ભરપાઈ થઈ હતી. આમ, લોક અદાલતમાં સમાધાનથી રૂ.165,50,20,659 રકમનું સેટલમેન્ટ થયું હતું. જેમાં મુખ્યત્વે કરજણ ખાતે બે મોટી કંપનીઓ વચ્ચેના કોમર્શિયલ સિવિલ દાવાના વિવાદમાં કોર્ટના  તેમજ પક્ષકારોના વકીલોના પ્રયત્નોથી 64 કરોડમાં સમાધાન થતા વિવાદ સમેટાયો હતો. જ્યારે કરજણની કોર્ટમાં વર્ષ 2015થી બે સગા ભાઈઓ વચ્ચે ચાલી રહેલ વડીલોપાર્જિત જમીન વિવાદનો લોક અદાલતના માધ્યમથી અંત આવ્યો હતો. તેમજ 85 લાખ રકમના ચેક રીટર્નના સાત વર્ષ જૂનો કેસ તથા 37.24 કરોડ રકમના ચેક રીટર્ન કેસમાં કોર્ટના તેમજ પક્ષકારોના વકીલોના પ્રયત્નોથી સમાધાનથી પૂર્ણ થયા હતા. મહત્વનું છે કે, સાવલી કોર્ટમાં 30 વર્ષ જૂના શ્રી મુગતરામ મહારાજી જગ્યાના કૌટુંબિક વિવાદમાં સમાધાન થયું હતું. હવે આ ધાર્મિક જગ્યામાં આસ્થા ધરાવતા લોકો જઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported …

કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported ...

મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue…

મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue...

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

1 year ago
વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી | Fire Near…

વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી | Fire Near…

7 months ago
નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

6 months ago
હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News