gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સેક્ટર-૧૬ની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

આરોપીઓ ચાંદખેડા, કૃષ્ણનગર, બોડદેવ, સરદારનગર અને મોડાસામાં પણ અગાઉ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનું ખુલ્યું

ગાંધીનગર :  પાટનગરમાં સેક્ટર ૧૬માં આવેલી દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો
ભેદ આખરે ઉકેલાઇ ગયો છે. એલસીબી ૧ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદના નિકોલ
અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછ
દરમિયાન આરોપીઓ ચાંદખેડા
,
કૃષ્ણનગર, બોડદેવ, સરદારનગર અને
મોડાસા પોલીસની હદમાં પણ અગાઉ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનુ ખુલ્યુ હતું.

પોલીસ દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ
નજીક પારંતી ફ્લેટ્સમાં રહેતા દિવ્યાંગ બળવંતભાઇ રાઠોડ અને નરૌોડા વિસ્તારમાં
સંતોષઈનગરના છાપરામાં રહેતા વિજય રાજુભાઇ બગ્ગા નામના શખ્સોને બાતમીના આધારે ઝડપી
પાડવામાં આવ્યા હતાં. તેમની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલુ સ્કુટર
, બે મોબાઇલ ફોન
તથા એક ડિસમીસ મળીને રૃપિયા ૫૭
,૫૦૦નો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઇન્સપેક્ટર ડી. બી. વાળા દ્વારા જણાવવામાં
આવ્યા પ્રમાણે આરોપીઓ સામે અગાઉ ચાંદખેડા
,
કૃષ્ણનગર, બોડદેવ, સરદારનગર અને
મોડાસા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાઇ ચૂકેલા છે. ઉપરોક્ત બન્ને આરોપીએ ગાંધીનગરમાં
સેક્ટર ૧૬માં આવેલી રાજેન્દ્ર કિરાણાસ્ટોર નામની દુકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી
હતી. આ ગુનો સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલો હોવાથી આરોપીઓનો કબ્જો ત્યાં
સોંપવામાં આવતાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti…

ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti...

મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ | Vadodara female…

મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ | Vadodara female...

અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent …

અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

1 year ago
‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

4 months ago
ગત નાણાં વર્ષમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી પરંતુ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | Gold imports incr…

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News