gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઉંચા મથાળે સાંકડી વધઘટ વચ્ચે એકંદરે જળવાઈ રહ્યા હતા. અમેરિકામાં હવે નવા સપ્તાહમાં મંગળ તથા બુધવારે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી હતી અને ઝવેરીબજારમાં એકંદરે ભાવ ઉછાળો પચાવાઈ રહ્યો હતો.

અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના આંકડા નબળા આવ્યા છે તથા ત્યાં હવે વ્યાજના દરમાં ઘટાડો કરાશે એ વાત નિશ્ચિત બની છે અમદાવાદ ઝવેરીબજારમાં ભાવ આજે ઉંચા મથાળે જળવાઈ રહ્યા હતા.

અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૧૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૧૩૫૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૨૯૦૦૦ના મથાળે ઉછાળો પચાવતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૬૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૪૨.૧૯ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૦૯૩૦૦ તથા ૯૯૯ના  રૂ.૧૦૯૭૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૨૮૦૦૦ રહ્યા હતા.  મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૨૯ વાળા રૂ.૮૮.૩૦થી ૮૮.૩૧ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૭.૭૬ વાળો ઉંચામાં ૯૭.૮૬ તથા નીચામાં ૯૭.૪૪ થઈ છેલ્લે ૯૭.૬૨ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૩૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૦૧ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા.  વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૨૬ વાળા નીચામાં ભાવ ૬૫.૭૧ થઈ છેલ્લે ભાવ ૬૬.૯૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૬૯ થઈ છેલ્લે ભાવ ૬૨.૬૯ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we...

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના...

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem…

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

5 hours ago
‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

4 months ago
તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

4 months ago
કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News