gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદમાં વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો. બિલ્ડરની ઓળખ હિંમત રૂદાણી તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રિપોર્ટ આપ્યા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. હાલમાં પોલીસે હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.  

અગાઉ પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા થઈ હતી

ઉલ્લેખનીય છે કે,  પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે નૈસલ ઠાકોરની હત્યા કરાઈ હતી. . શુક્રવારે (12મી સપ્ટેમ્બર) વહેલી સવારે એક કારમાં આવેલા અજાણ્યા શખસો નૈસલ ઠાકોરને ટક્કર મારી. ત્યારબાદ કારમાંથી ઉતરીને અજાણ્યા શખસોએ નૈસલ ઠાકોરને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાઓના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતા સાથે વધુ તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…

'ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે...' ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo...

‘હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..’, નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | ‘I am not a b…

'હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..', નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | 'I am not a b...

‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

'અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..', માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

11 months ago
પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

3 months ago
હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

10 months ago
એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News