gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશીનો દાવો

ચૂંટણી પંચે એસઆઈઆર શરૂ કરાવીને મધપૂડામાં હાથ નાંખ્યો છે અને તેનાથી સંસ્થાને જ નુકસાન થશે

નવી દિલ્હી: બિહારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘એસઆઈઆર’ સમયે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’નો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે હવે ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી પંચની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર ગુસ્સે થવાના બદલે તેમના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ.

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આક્ષેપ કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બોલેલા ‘એટમ બોમ્બ’ અને ‘હાઈડ્રોજન બોમ્બ’ જેવા મોટાભાગના શબ્દો રાજકીય નિવેદનો હતા. પરંતુ તેમણે વોટ ચોરીની જે ફરિયાદો કરી તેની વિગતે તપાસ થવી જોઈએ. કુરેશીએ બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સુધારણા કાર્યક્રમની રીતો અંગે પણ ચૂંટણી પંચની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ માત્ર ‘ભાનુમતિનો પટારો ખોલવા’ સમાન નથી પરંતુ ચૂંટણી પંચે ‘મધમાખીના મધપૂડા’માં હાથ નાંખી દીધો છે, જેનાથી તેને જ નુકસાન થશે.

એસવાય કુરેશીએ જગરનોટ પુસ્તક દ્વારા પ્રકાશિત તેમના નવા પુસ્તક ‘ડેમોક્રસીઝ હાર્ટલેન્ડ’ના વિમોચન સમયે કહ્યું હતું કે, ચૂંટણી પંચે વિપક્ષનો વિશ્વાસ જીતવાની જરૂર છે. હું ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે ચૂંટણી કમિશનર હતો. મારા કાર્યકાળમાં મેં હંમેશા વિપક્ષને પ્રાથમિક્તા આપી છે, કારણ કે તેઓ શાસક પક્ષની સરખામણીમાં નબળા હોય છે. વિપક્ષે વારંવાર સુપ્રીમ કોર્ટ જવું પડે છે અને હકીકતમાં ૨૩ પક્ષોએ કહેવું પડે છે કે તેમને મુલાકાતનો સમય નથી મળી રહ્યો અને કોઈ તેમની વાત સાંભળી રહ્યું નથી. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપો મુદ્દે તેમના માટે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના બદલે તેમના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp...

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to …

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to ...

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

9 months ago
દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

7 months ago
સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…

સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…

10 months ago
તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News