gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લામાં સિંહોની બીમારીએ ચકચાર મચાવી હતી : વનતંત્રએ જાહેર કરેલી બીમારી મુજબ સીડીવી ન દેખાયો : 31 સિંહોમાંથી માત્ર 3 સિંહોના જ કુદરતી મોત

જૂનાગઢ, : અમરેલી જીલ્લામાં છેલ્લા 6 માસમાં 31 સિંહોના મોત થયા છે. જેમાં 14 સિંહબાળ અને 17 સિંહ સામેલ હતા. કુલ 31માંથી માત્ર 3 સિંહોના જ કુદરતી મોત છે, તે સિવાય તમામ સિંહોના મોત ગંભીર બિમારી સબબ થયા હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

સિંહોમાં પણ અનેક પ્રકારની બિમારીઓ સામે આવી રહી છે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ માત્ર અમરેલી જીલ્લામાં જ છ મહિનામાં મલ્ટીપલ ઓર્ગન ફઈલ્યોરના કારણે પાંચ સિંહબાળ અને છ સિંહના મોત નીપજ્યા છે. ન્યુમોનીયા, એનેમિયા અને એનોક્સિયા, સેપ્ટેસીમીયાના કારણે પાંચ સિંહ બાળના અને ચાર સિંહના મોત થયા છે. શ્વસન, યકૃત અને મુત્રપીંડ નિષ્ફળતાના કારણે બે સિંહબાળ અને ચાર સિંહના મોત થયા છે. કરોડરજ્જુમાં ઈજા પહોંચતા આઘાતથી એક સિંહબાળ, એનાપ્લાસમોસીસથી એક અને ત્રણ સિંહના કુદરતી મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બિમારીઓને અટકાવવા માટે સિંહોને ડી-વોર્મિંગ તથા ડી-ટીકિંગ કરવામાં આવે છે તથા સિંહોને પ્રિવેન્ટીવ ડોઝ આપવામાં આવે છે. અભયારણ્ય વિસ્તારમાં આવતા નેસ તથા આસપાસના રેવન્યુ ગામના માલઢોરને રસીકરણ કરવામાં આવે છે. સિંહોના બ્લડ એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા અમરેલી જીલ્લામાં સિંહોના મોતની ઘટનાએ ચકચાર જગાવી હતી. સમગ્ર વન વિભાગની ટીમ, વનમંત્રી સહિતનાઓએ સિંહોના અકુદરતી મોત અંગે ખુલાસા કરવા પડયા હતા. સિંહોમાં સીડીવી જેવી ગંભીર બિમારી અંગે પણ સવાલો ઉઠયા હતા પરંતુ વનતંત્રએ જાહેર કરેલી બિમારી મુજબ સિંહોના સીડીવીના કારણે મોત થયાનું સામે આવ્યું નથી. સિંહોમાં આવી બિમારી અટકાવવા માટે અનેક પ્રકારની કામગીરી થતી હોવાના દાવાઓ વચ્ચે દર વખતે આજ બિમારીના કારણે સિંહોના મોતની સંખ્યા વધતી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

Next Post
કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit…

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit...

રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i…

રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i...

દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

3 months ago
વાહન અકસ્માત વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, MACT ફક્ત શારીરિક અપંગતાના સર્ટી પર આધા…

12 months ago
અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma…

4 months ago
પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News