gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અગાઉના સ્થળે રોડની નજીક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા માંગ

– પહેલા માળે આવેલી પોસ્ટ ઓફિસના કારણે અશક્ત- વૃદ્ધોને હાલાકી, પાર્કિંગની પણ સમસ્યા

નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પટેલ સોસાયટીમાં આવેલી પોસ્ટ ઓફિસને રેલવે સ્ટેશન પર ખસેડવામાં આવી છે. જેના કારણે વૃદ્ધ- અશકતોને ઘણી જ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ પોસ્ટ ઓફિસને પશ્ચિમમાં રોડ નજીકના સ્થળે ખસેડવા માંગણી કરાઈ છે. 

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી પટેલ સોસાયટીમાં કાર્યરત પોસ્ટ ઓફિસને નડિયાદ રેલવે સ્ટેશનની બિલ્ડિંગમાં પહેલા માળે ખસેડવામાં આવી છે. જેથી વયોવૃદ્ધ નાગરિકોને પોસ્ટ ઓફિસના દાદરા ચડવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. ઉપરાંત પોસ્ટ ઓફિસના સ્થળે અરજદારોના વાહનોના પાકગ માટે પૂરતી સુવિધા ન હોવાથી વાહન પાર્ક કરવાની મુશ્કેલી વેઠવી પડે છે. આ મુશ્કેલીના નિવારણ માટે નડિયાદ મહાનગર નાગરિક સમિતિએ મુખ્ય પોસ્ટ ઓફિસના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આ પોસ્ટ ઓફિસને નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અગાઉના સ્થળે પટેલ સોસાયટી અથવા નજીકના રોડ-ટચ ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા માટે માંગણી કરી છે. 

વધુમાં બીએસએનએલ ઓફિસમાં ખાલી પડેલા રૂમમાં પોસ્ટ ઓફિસ શરૂ કરી શકાય તેવી જગ્યા હોવાનું જણાવ્યું છે. અગાઉ નડિયાદ રેલવે સ્ટેશન ખાતેની આરએમએસ (રેલવે મેઈલ સવસ) ઓફિસને આણંદ ખસેડી દેવામાં આવી હતી. આરએમએસ પોસ્ટ ઓફિસ નડિયાદ ખાતે શરૂ કરાવવા ઉગ્ર રજૂઆતને પગલે તેને ફરીથી નડિયાદ પરત લાવવામાં આવી હતી.

 ત્યારે નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસને નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં લોકોને અનુકૂળતા રહે તેવા સ્થળે ખસેડવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા | PM Modi inaugurates lays…

પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા | PM Modi inaugurates lays...

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught ...

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે | You can also withdraw cash from…

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે | You can also withdraw cash from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફની અસર: નિકાસલક્ષી MSMEની NPA સાધારણ વધશે | Impact of tariffs: NPA of export oriented MSMEs wil…

9 months ago
બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

8 months ago
લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide …

7 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News