gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બનાવના કારણ જાણવા અને આરોપીને દબોચી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં યુવતીના પર ચપ્પુથી જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ, અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. આરોપીએ યુવતીને ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. કેટલા વ્યક્તિ દ્વારા હુમલો કરાયો અને શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: વાપીમાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમિકા બીજા યુવક સાથે વાત કરતા પ્રેમીએ જાહેરમાં બંનેની કરી હત્યા, જાણો સમગ્ર મામલો

જીવલેણ હુમલાની ઘટના મામલે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ‘તાજેતરમાં યુવતીની સગાઈ કરવામાં આવી છે. જેને લઈને વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ યુવતીનો પીછો કરતો હતો. જેને આજે હુમલો કર્યો હતો.’ પોલીસે ફરિયાદના આધારે અલગ-અલગ ટીમ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પ્રેમસંબંધ સહિતની બાબતે પણ પોલીસ તપાસ શરૂ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres…

ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres...

તંત્રની બેદરકારીએ નિર્દોષનો ભોગ લેવાયો , નવાવાડજના શ્રીનાથ ડેપોની દિવાલ ધરાશયી થતાં યુવકનું મોત નિપજ…

તંત્રની બેદરકારીએ નિર્દોષનો ભોગ લેવાયો , નવાવાડજના શ્રીનાથ ડેપોની દિવાલ ધરાશયી થતાં યુવકનું મોત નિપજ...

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

1 week ago
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

1 year ago
એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

4 months ago
અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News