gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આગામી દાયકો અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ | The next decade will be crucial…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in Business
0 0
0
આગામી દાયકો અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ | The next decade will be crucial…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : આગામી દાયકો દેશને આર્થિક રીતે સુધારવા માટે મહત્વપૂર્ણ છે અને રિઝર્વ બેંક ભારતની નાણાકીય વ્યવસ્થાને સુધારવા માટે તમામ સંભવિત પગલાં લેશે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું. 

રિઝર્વ બેંક ઉભરતા આર્થિક પરિદ્રશ્યમાં પહોંચને વિસ્તૃત કરીને, કાર્યક્ષમતા વધારીને અને સુગમતાને મજબૂત કરીને નાણાકીય સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે. રિઝર્વ બેંક ગ્રાહક સેવા સુધારવા અને ગ્રાહક સુરક્ષાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આરબીઆઈની ભૂમિકા તેના પ્રારંભિક લક્ષ્યો કરતાં નોંધપાત્ર રીતે વિસ્તરી છે. આજે આપણે પરંપરા અને પરિવર્તનના આંતરછેદ પર ઊભા છીએ, જ્યાં ભાવ સ્થિરતા, નાણાકીય સ્થિરતા અને આર્થિક વૃદ્ધિની આવશ્યકતાઓ ઝડપથી આગળ વધતી ટેકનોલોજી, વૈશ્વિક અનિશ્ચિતતાઓ, આબોહવા પરિવર્તનના પડકારો અને વધતી જતી જાહેર અપેક્ષાઓ સાથે છેદે છે.

આગામી દાયકો ભારતીય અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. RBI નાણાકીય સમાવેશને વધારવા માટે પ્રતિબદ્ધ છે. લોકો સુધી બેંકોની પહોંચ વધારવા માટે ૫૫.૧ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નાણાકીય સમાવેશ સૂચકાંક અનુસાર, માર્ચ ૨૦૨૪ સુધીમાં દેશમાં નાણાકીય સમાવેશ ૬૪.૨ હતો, જ્યારે વર્ષ ૨૦૨૩માં તે ૬૦.૧ અને વર્ષ ૨૦૧૭માં ૪૩.૪ હતો. આ સૂચકાંક ત્રણ પેટા શ્રેણીઓ પર ઍક્સેસ, ગુણવત્તા અને ઉપયોગ આધારિત છે.

રિઝર્વ બેંકના પ્રયાસ નાણાકીય સ્થિરતા અને કાર્યક્ષમતાના હિતોને સંતુલિત કરીને નિયમનકારી માળખાને લવચીક બનાવવાનો રહેશે. અમે ટેક્નોલોજી અને નવીનતાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. ગ્રાહક સેવાઓમાં સતત સુધારણા અને ગ્રાહક સુરક્ષાને મજબૂત કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીશું.  રિઝર્વ બેંક તમામ પડકારોનો સામનો કરવા અને તકોનો લાભ લેવા તૈયાર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di…

આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di...

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import …

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import ...

રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

4 months ago
ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…

ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…

8 months ago
દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલી…

દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલી…

7 months ago
ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News