gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navaratri 2025: નવરાત્રિ અમદાવાદમાં ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. એવામાં આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાય નહીં અને અકસ્માતના બનાવોને ટાળી શકાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે, એસ.જી હાઇવે પર ત્રણ ક્લબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને અનેક ફાર્મહાઉસમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય તેવું અનુમાન છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો

રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહન પર પ્રતિબંધ

સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભારે વાહનોને એસ.જી હાઇવે પર રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાતના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ દેવાયત ખવડ જેલના હવાલે: હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ, આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી

ટ્રાફિક સંચાલન માટે ખાસ તૈયારી

ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિ.મીના ભાગમાં તહેવાર દરમિયાન ભારે ભીડ થવાની સંભાવના છે. કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ શરૂ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઇ અને 500 પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રમ માટે આ રસ્તા પર તૈનાત કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…
GUJARAT

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

May 16, 2026
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
Next Post
કોંગ્રેસના અનેક MLAના પત્તાં કપાશે? બિહારમાં સીટ વહેંચણીમાં ‘પંજા’ને નુકસાનની શક્યતા | seat sharing …

કોંગ્રેસના અનેક MLAના પત્તાં કપાશે? બિહારમાં સીટ વહેંચણીમાં 'પંજા'ને નુકસાનની શક્યતા | seat sharing ...

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:...

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી... ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how…

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how…

8 months ago
સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ |…

સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ |…

8 months ago
સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં | mo…

સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં | mo…

6 months ago
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News