gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના વસ્ત્રાપુરમાં રહેતા અને પંપ બનાવવાની ફેક્ટરી ધરાવતા વ્યક્તિ સાથે ફેસબુકથી સંપર્ક કરીને મિત્રતા કેળવ્યા બાદ આર્થિક પરિસ્થિતિ અંગે તમામ વિગતો મેળવીને યુવતીએ ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ સાથે મળીને ૯૭ લાખ રૂપિયાની છેતરપિંડીકરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધવામાં આવી છે. રોકાણ પર કુલ ૪.૬૧ કરોડનો નફો ઉપાડવાની સામે તે રકમ પર ૩૦ ટકા ટેક્સની માંગણી કરતા ફેક્ટરી માલિકને શંકા ગઇ હતી અને તપાસ કરતા છેતરાયાની જાણ થઇ હતી.

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સંસ્કૃતિ બંગલોઝમાં રહેતા ૫૪ વર્ષીય મનીષ પટેલ કઠવાડામાં પાણીના પંપ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ગત ૨૮મી જુલાઇના રોજ  તેમને ફેસબુકમાં સીમા શર્મા નામની યુવતીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ તે યુવતીએ મેસેજ કરીને સામાન્ય વાતચીત શરૂ કરી હતી અને ટેલીગ્રામ આઇડીની લીંક મોકલી હતી. યુવતીએ બે સપ્તાહ સુધી તેમની સાથે વાત કરીને પારિવારિક અને મિત્રતાના સંબધ કેળવીને જણાવ્યું હતું કે મુંબઇમાં રહે છે અને રીયલ એસ્ટેટનું કામ કરે છે. ત્યારબાદ સીમા શર્માએ તેના પિતા ઇન્વેસ્ટમેન્ટમાં ડેટા એનાલીસીસનું કામ કરે છે અને રોકાણની સામે સારૂ વળતર અપાવે છે. તેમ જણાવીને એક લીંક મોકલીને રોકાણ કરાવ્યાને નફો અપાવ્યો હતો. જેથી મનીષભાઇને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તેમણે તબક્કાવાર ૯૭ લાખ જેટલી રકમ જમા કરાવી હતી.

જે રોકાણની સામે તેમને  એકાઉન્ટમાં ૪.૬૧ કરોડનો નફો જોવા મળ્યો હતો. જેથી તેમણે નફો વીથડ્રો કરવા માટે કહ્યું ત્યારે તેમને નફો લેવા માટે ૩૦ ટકા ટેક્સ ભરવાનું કહેવામાં આવતા મનીષભાઇને અજગતુ લાગતા તેમણે પરિચીત સીએને પુછ્યુ ત્યારે જાણવા મળ્યું  હતું કે ે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા તેમના નાણાં પડાવી લેવામાં આવ્યા હતા.  આ અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં નાણાંકીય વ્યવહાર અંગેની વિગતો તપાસવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start ...

હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ | ahmedabad crime branch seized spo…

હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ | ahmedabad crime branch seized spo...

શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe…

રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe…

1 year ago
ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- ‘અધિકાર માત્ર ભારતની કોર…

ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- ‘અધિકાર માત્ર ભારતની કોર…

1 year ago
કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

5 months ago
ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government eng…

ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government eng…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News