gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના દરિયા કાંઠાના 9 તાલુકાઓની 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી | Salinity has spread to 37 percent of…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
રાજ્યના દરિયા કાંઠાના 9 તાલુકાઓની 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી | Salinity has spread to 37 percent of…
4
VIEWS
Share on FacebookShare on Twitter

સૌથી વધુ ખારાશનું પ્રમાણ દ્વારકાની જમીનમાં  : જમીનની ફળદ્રૂપતા પર ગંભીર અસર પડી રહી છે : વડોદરાની એમ.એસ.યુનિ.ના અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચનો અભ્યાસ 

વડોદરા/ રાજકોટ : ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે.જેના કારણે ગુજરાતને ફાયદો થવાની સાથે સાથે નુકસાન પણ થઈ રહ્યું છે.ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જમીનમાં ખારાશ( સેલેનિટી)નું અને સોડિયમનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે આ જમીનની ફળદ્રૂપતા ઘટી રહી છે. 

MSU ના અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના અભ્યાસમાં ઉપરોકત જાણકારી સામે આવી છે.  દરિયા કાંઠાના નવ તાલુકાઓમાં ઈન્સ્ટિટયુટ દ્વારા સ્ટડી કરવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના 2023 થી 2025 વચ્ચેના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ 9  તાલુકામાં ખારાશનું પ્રમાણ દરિયા કાંઠાથી 5  કિલોમીટરની જમીનમાં અત્યંત વધારે  છે. કુલ મળીને આ નવ જિલ્લામાં લેવાયેલા સેમ્પલ અનુસાર 63 ટકા જમીન એવી છે જે ખારાશથી મુક્ત રહી છે. આમ 37 ટકા જમીનમાં ખારાશ  પ્રસરી છે.

જેમાં દ્વારકા તાલુકામાં 35 ટકા અને પોરબંદર તાલુકામાં  19 ટકા જમીન સેલાઈન છે.સેલાઈન અને સોડિયમ એમ બંનેનું પ્રમાણ વધારે હોય તેવી જમીન સૌથી વધારે દ્વારકા જિલ્લામાં( 30 ટકા) છે.એ પછી કલ્યાણપુર( 25 ટકા) અને પોરબંદર (23.8 ટકા)નો ક્રમ આવે છે. જ્યારે જમીનમાં સોડિયમનું પ્રમાણ સૌથી વધારે(25 ટકા) જામનગર તાલુકામાં જોવા મળ્યું છે.જમીનમાં  સેલિનિટી, સોડિયમ, અથવા તો સેલિનિટી  તેમજ સોડિયમ એમ બંને  સંયુક્ત રીતે  પણ હોય તો તે જમીનની ફળદ્રૂપતા  માટે મોટો ખતરો છે.

3.17 લાખ હેકટર જમીનમાં ખારાશ ભળી 

પ્રો.ધોળકિયાનું કહેવું છે કે, અગાઉ જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની જમીનનો ઈન્સ્ટિટયુટના સંશોધકોએ સર્વે કર્યો હતો અને તે વખતે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી જેવા વિસ્તારોમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.સરકારના 2017ના આંકડા પ્રમાણે આ વિસ્તારોમાં કુલ મળીને 3.71 લાખ હેકટર જમીન ખારાશથી અસરગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

June 14, 2026
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …
GUJARAT

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

June 14, 2026
બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…
GUJARAT

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

June 14, 2026
Next Post
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of …

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ | Farmers angry as thousands of ...

આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso…

આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso...

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the…

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કા…

જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કા…

8 months ago
રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

6 months ago
બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament’s monso…

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament’s monso…

10 months ago
એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News