gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ

જીલ્લા કલેકટર સુધી યોજાયેલ રેલીમાં ખેડુતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતા રહ્યાં

સરકાર દ્વારા માંગો પુરી નહિં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ

સુરેન્દ્રનગર –  સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડૂતોને ભાજપ સરકારની બેવડી નીતિ તેમજ પોષણક્ષણ ભાવો નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે અનેક વખતે રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય થી જીલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિશાન અધિકાર યાત્રા યોજી રેલી યોજી ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી અને ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડૂતો ખેતી દ્વારા સમૃધ્ધ બન્યા છે. પરંતુ ભાજપ સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. જેમાં જીલ્લામાં ગત વર્ષ ૨૦૨૪માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે હજુ સુધી સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી, ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવો નહી મળતા આથક નુકશાન સહન કરવું પડે છે. તેમજ ખેતીમાં વપરાતા બિયારણ, ખાતર, જંતુનાશક દવાને કર મુક્ત કરવામાં આવે, તમામ ખેત ઉત્પાદનોને એમએસપી ના કાયદા હેઠળ આવરી લેવામાં આવે, નકલી બિયારણ અને ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પશુપાલકોને દૂધ અને દૂધ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે અને જૂની જમીન માપણી રદ કરી નવેસરથી નિયમ મુજબ અને પારદર્શક રીતે ફરીથી માપણી કરવામાં આવે સહિતની વિવિધ માંગો સાથે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલયથી જીલ્લા કલેક્ટર સુધી વિવિધ લખાણો સાથેના પોસ્ટરો અને ટ્રેક્ટર સાથે કિશાન અધિકાર યાત્રા યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી આવે તો ધરણા, રેલી, ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર ખેડૂતોના પ્રશ્નો અંગે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ કિશાન અધિકાર યાત્રામાં જીલ્લાભરમાંથી ખેડૂતો સહિત આગેવાનો વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા સહીતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing ...

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one…

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one...

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran…

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

7 months ago
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

7 months ago
રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar …

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar …

1 year ago
વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo…

વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News