gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
September 19, 2025
in Uncategorized
0 0
0
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અદાણી જૂથની સામેના ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા

– આક્ષેપો બાદ સુપ્રીમના તપાસના આદેશ અને રાજકીય પક્ષોની બૂમરાણના પગલે અદાણી જૂથનું મૂલ્ય ટોચ પરથી ૧૦૦ અબજ ડોલર કરતાં પણ વધારે ધોવાયું હતું  

– અજબનો યોગાનુયોગ: અનેકના શટર પાડી દેનાર હિન્ડનબર્ગનું શટર અદાણી સામેની તપાસ પછી પડી ગયું

મુંબઈ : અમેરિકાના શોર્ટસેલર હિન્ડનબર્ગે ગૌતમ અદાણીની આગેવાનીના અદાણી  જૂથની સામે શેરોમાં ગેરરીતિ કરવાના   અને શેલ કંપનીઓ રચીને લિસ્ટેડ કંપનીમાં નાણા ટ્રાન્સફર કરવાના આક્ષેપો કર્યા હતા તેને સેબીએ ફગાવી દીધા છે. સેબીએ બે જુદાં-જુદા આદેશમાં જણાવ્યું હતું કે તલસ્પર્શી તપાસના અંતે ઇનસાઇડર ટ્રેડિંગ, શેરોમાં ગેરરીતિ અને પબ્લિક શેરહોલ્ડિંગના ધારાધોરણોના ભંગના આરોપો પાયાવિહોણા હોવાનું જણાયું છે. તેથીે અદાણી જૂથ કસૂરવાર ઠરતું નથી અને તેને કોઈ દંડ કરવાની પણ જરૂર નથી.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash...

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand…

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુંદરણ-હરિપર રોડ ઉપર ના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા : શ્રી કસવાલા

1 year ago
વડોદરાની ગતિશક્તિ યુનિ.માં R. & D. સેન્ટર સ્થાપશે | R&D center to be set up at Vadodara’s Gati Shakt…

8 months ago
મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

3 weeks ago
શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News