gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન: જન્મદિવસે જ યુવાનનો મૃત્યુ થતા શોકનો માહોલ | Hit and Run on Bavla…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન: જન્મદિવસે જ યુવાનનો મૃત્યુ થતા શોકનો માહોલ | Hit and Run on Bavla…
10
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: બાવળા-બગોદરા હાઇવે પર કલ્યાણગઢ ગામ નજીક ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે એક દર્દનાક હિટ એન્ડ રનનો બનાવ બન્યો. અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતાં 24 વર્ષીય રણજીતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દુ:ખદ વાત એ છે કે, આ ઘટના રણજીતના જન્મદિવસના દિવસે બની, જેના કારણે તેનો પરિવાર અને મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, બગોદરા પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: પાટણ: કેન્દ્રીય વિદ્યાલયમાં સહ વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને બ્લેડના ઘા માર્યા, શાળા તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં

રણજીતના પરિવારજનોનું રોકકળ થઈ રહ્યું છે, કારણ કે તેમણે એક જ દિવસમાં પોતાના યુવાન દીકરાનો જન્મદિવસ અને મૃત્યુ બંને જોયા. બગોદરા પોલીસે જણાવ્યું કે, આવી ઘટનાઓને રોકવા માટે હાઇવે પર વધુ સઘન પેટ્રોલિંગ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાની જરૂર છે. આ ઘટનાએ ફરી એકવાર હિટ એન્ડ રનના વધતા જતા કેસો અને રસ્તા સલામતીના મુદ્દે ચર્ચા ઊભી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | ...

દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f…

દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f...

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 28મીથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ | gujarat heavy rai…

12 months ago
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

2 months ago
નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors

5 months ago
દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News