gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in Business
0 0
0
EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…
3
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO Passbook Lite:  એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સતત પોતાના સભ્યોની પીએફ પ્રક્રિયાને સરળ બનાવવા વિવિધ ઈનોવેશન કરતું રહે છે. હવે તેણે ઝડપથી પીએફ બેલેન્સ ચેક કરવાની સુવિધા ઉપરાંત ઓનલાઈન Annexure Kની સુવિધા આપતાં ‘પાસબુક લાઈટ’ લોન્ચ કરી છે. Annexure K એ નોકરી બદલતાં લોકોના પીએફ ટ્રાન્સફર માટેનું મહત્ત્વનું સર્ટિફિકેટ છે. આ ફેરફાર પીએફની વિગતોને સરળ બનાવતાં પારદર્શકતામાં વધારો કરે છે, તેમજ ફરિયાદોમાં ઘટાડો કરવા સજ્જ છે.

આંગળીના ટેરવે જોઈ શકાશે પીએફ બેલેન્સ

અત્યારસુધી કર્મચારીઓએ ઈપીએફઓ પર પીએફ અને ઈપીએસ બેલેન્સ ચેક કરવા માટે લાંબી પ્રક્રિયા અનુસરવી પડતી હતી. પરંતુ હવે પાસબુક લાઈટના લોન્ચિંગ સાથે તેઓ સરળતાથી ઈપીએફઓ મેમ્બર પોર્ટર પર લોગઈન કરી તમામ માહિતી મેળવી શકે છે. જેમાં એક પછી એક પોર્ટલ પર જવાની જરૂર પડતી નથી. ઈપીએફ-ઈપીએસ યોગદાન, ઉપાડ, અને બેલેન્સનો ક્વિક સ્નેપશોટ જોઈ શકો છો. પોર્ટલ પર જોવા મળતી એરરથી છૂટકારો થશે. તેમજ ઝડપથી બેલેન્સ સંબંધિત માહિતી ટૂંકાણમાં જોઈ શકાશે. નોંધનીય છે. જો સભ્ય પોતાના એકાઉન્ટની સંપૂર્ણ વિગતો જોવા માગતું હોય તો તેણે જૂની પાસબુક સાઈટનો ઉપયોગ કરવાનો રહેશે. 

પાસબુક લાઈટથી ઈપીએફઓની વેબસાઈટ પર ભારણ ઘટશે. જેમાં યુઝરે પહેલાં ઈપીએફઓની વેબસાઈટમાં લોગઈન કરવુ પડે છે. બાદમાં પાસબુક જોવા માટે અલગથી અન્ય વેબસાઈટ પર જવુ પડે છે. જેમાં પણ લોગઈનની જરૂર પડે છે. આ પ્રક્રિયા લાંબી હોય છે, તેમજ સિસ્ટમમાં ઓવરલૉડ વધી જાય છે. પાસબુક લાઈટ સાથે તમે એક જ વાર લોગઈનમાં તમામ વસ્તુઓ સરળતાથી અને ઝડપથી જોઈ શકો છો.

પીએફ ટ્રાન્સફર સરળતાથી થઈ શકશે

જ્યારે કર્મચારી પોતાની નોકરી બદલે છે, ત્યારે તેનું પીએફ એકાઉન્ટ ઓનલાઈન ફોર્મ 12ના માધ્યમથી સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. જેમાં નવી કંપનીમાં Annexure K રજૂ કરવાનું હોય છે. આ Annexure K જૂની પીએફ ઓફિસમાંથી મળે છે. પરંતુ પાસબુક લાઈટની મદદથી ઓનલાઈન જ સરળતાથી Annexure K ડાઉનલોડ કરી શકાશે.

નવી કંપનીમાં આ રીતે કરો ટ્રાન્સફર

  • પોર્ટલ પર ઓનલાઈન પીએફ ટ્રાન્સફર એપ્લિકેશન કરો.
  • પીએફ બેલેન્સ અને સર્વિસ પિરિયડ નવા એકાઉન્ટમાં અપડેટ કરી કન્ફર્મ આપો.
  • ભવિષ્યના સંદર્ભ માટે પરમિનન્ટ ડિજિટલ રેકોર્ડ જાળવી રાખો, ખાસ કરીને ઈપીએસ પેન્શન કેલ્ક્યુલેશન માટે.
  • ટ્રાન્સફર પ્રક્રિયામાં પારદર્શકતા અને વિશ્વાસ કેળવો.

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A…

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A...

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground...

બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ | “Library on Wheels” initiative i…

બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ | “Library on Wheels” initiative i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

1 year ago
તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…

1 month ago
ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

10 months ago
ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે બીએસએફના સબ ઈન્સપેક્ટર શહીદ | BSF SI Md Imteyaz martyred in cross …

ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે બીએસએફના સબ ઈન્સપેક્ટર શહીદ | BSF SI Md Imteyaz martyred in cross …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News